JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.
- A \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- B બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ \(R\)નથી.
- C બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(A\) માટે\(R\) સાચું સ્પષ્ટીકરણ કરે છે.
- D \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(C) બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(A\) માટે\(R\) સાચું સ્પષ્ટીકરણ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\theta^{\prime}=\frac{ h }{ u _{0}} ; \theta^{\prime}\) is same for both object and image \(m =\frac{\theta^{\prime}}{\theta}=\frac{ D }{\mu_{0}}\) \(u _{0} < D\) Hence \(m > 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?JEE Mains 2020 Hard
- યંગના બે-સ્લિટ પ્રયોગના સેટઅપમાં, બે સ્લિટ્સને 0.4 mm અંતરે રાખવામાં આવે છે અને સ્લિટ્સથી 1 m અંતરે પડદો રાખવામાં આવે છે. જો 20 \(\mu m\) જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ બેમાંથી એક સ્લિટની સામે મૂકવામાં આવે, તો મધ્યસ્થ પ્રકાશિત ફ્રિન્જ પડદા પર 20 mm જેટલી સ્થાનાંતરિત થાય છે. પારદર્શક પ્લેટનો વક્રીભવનાંક \(\frac{\alpha}{10}\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha\) એ __________ છે.JEE Mains 2026 Hard
- આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
JEE Mains 2021 Medium - દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 Easy
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2 \times 10^{-8} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t \right) \hat{j} T\) વડે આપવામાં આવે છે, વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(...........\) થશે.JEE Mains 2022 Medium
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુઓ \(P\) અને \(Q\) એ \(\triangle ABC\) ના અનુક્રમે પરિકેન્દ્ર તથા લંબકેન્દ્ર હોય, તો \(\overrightarrow{ PA }+\overrightarrow{ PB }+\overrightarrow{ PC }=........\)JEE Mains 2023 Medium
- ધારોકે \(\cos (\alpha+\beta)=-\frac{1}{10}\) અને \(\sin (\alpha-\beta)=\frac{3}{8}\), જ્યાં \(0<\alpha<\frac{\pi}{3}\) અને \(0<\beta<\frac{\pi}{4}\). જો \(\tan 2 \alpha=\frac{3(1- r \sqrt{5})}{\sqrt{11}(s+\sqrt{5})}, r , s \in N\), તો \(r + s =\) ___ .JEE Mains 2026 Hard
- એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા \(0.5 \mathrm{Am}^2\) છે. તેને \(8 \times 10^{-2} \mathrm{~T}\) ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય _______ થશે.JEE Mains 2024 Hard
- જો \(f:\left[ { - 2,3} \right] \to \left[ {0,\infty } \right)\) એ સતત વિધેય છે કે જેથી દરેક \(x \in \left[ { - 2,3} \right]\) માટે \(f(1-x) = f(x)\) છે . જો \(R_1\) એ વક્ર \(y =f (x), x = -2, x = 3\) અને \(x\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ છે અને \({R_2} = \int\limits_{ - 2}^3 {x\,f\left( x \right)} dx\) તો . . .JEE Mains 2013 Hard
- 212 અને 999 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા, જેના અંકોનો સરવાળો 15 છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- \(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ]JEE Mains 2022 Medium