JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
- A \(0.7\)
- B \(1\)
- C \(1.5\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
(d) \(\%\) change in \(T = \frac{3}{2}\) (\(\%\) change in \(R\)) \(= \frac{3}{2} \times (2)\% = 3\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy
- \(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(b\) ત્રિજ્યા ધરાવતી તક્તી માં \(a\) ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ \(\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)\)મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બે સમાન સમમિત દ્વિ-બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(A B\) સમતલ વડે \(L_1, L_2\) અને \(X Y\) સમતલ વડે \(L_3, L_4\) એમ બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. લેન્સ \(L_1\) અને \(L_3\) ની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો છે?
JEE Mains 2025 Medium - એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે?JEE Mains 2020 Medium
- \(1\,k\Omega \) લોડ અવરોધ ધરાવતું \(NPN\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ \(10\,mV\) લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં \(3\,mA\) અને બેઝ પ્રવાહમાં \(15\,\mu A\) જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વક્રો \(y=x^2-4 x+4\) અને \(y^2=16-8 x\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો:JEE Mains 2025 Medium
- બે સમાન દળના પદાર્થ સમાન વેગથી પરંતુ અલગ અલગ દિશામાં ગતિ કરે છે. તેમની વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે અને પછી બંને સાથે શરૂઆતની ઝડપ કરતાં અડધી ઝડપે ગતિ કરે છે. તો બંને પદાર્થના શરૂઆતના વેગ વચ્ચેનો ખૂણો (ડીગ્રીમાં) કેટલો હશે?JEE Mains 2020 Medium
- જો ચાર સંખ્યાઓ \(\{x, y, 2x + y, x-y \}\) , જ્યાં \(0 < y < x < 2y\) નો મધ્યક અને વિસ્તાર અનુક્રમે \(10\) અને \(28\) હોય તો આ માહિતીનો મધ્યસ્થ ....... થાયJEE Mains 2013 Hard
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(20\,MHz\) ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x\) અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, \(\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m\).છે. તો આ બિંદુએ \(\vec{B}\) શું છે?JEE Mains 2023 Medium
- જેનું પ્રથમ પદ \(n ^{2}\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{( n +1)^{2}}\) હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે \(S _{ n }\) છે, જ્યાં \(n =1,2, \ldots \ldots, 50\) તો, \(\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)\) ની કીમત................છેJEE Mains 2022 Hard