JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક માણસ મહત્તમ \(136\,m\) શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર (\(m\) માં) સુધી ફેંકી શકે છે તે \(.....\,m\) છે
- A \(192\)
- B \(136\)
- C \(272\)
- D \(68\)
Answer & Solution
Correct Answer
(C) \(272\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{\max }=\frac{ v ^2}{2 g }=136\,m\) \(R _{\max }=\frac{ v ^2}{ g }=2 H _{\max }\) \(=2(136)\) \(=272\,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.JEE Mains 2019 Medium
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને \({\omega _0}\) ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે \(m\) દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Hard
- નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ શૂન્યવકાશની પરમિએબીલીટી છે)JEE Mains 2019 Medium
- \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(1\,k\Omega \) લોડ અવરોધ ધરાવતું \(NPN\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ \(10\,mV\) લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં \(3\,mA\) અને બેઝ પ્રવાહમાં \(15\,\mu A\) જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારોકે ઉગમબિંદુ છે તથા \(OP\) અને \(OQ\) એ વર્તુળ \(x^2+y^2-6 x+4 y+8=0\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ \(OPQ\) નું પરિવૃત્તએ બિંદુ \(\left(\alpha, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\alpha\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો હાઇડ્રોજન અણુનો વર્ગમૂળ સરેરાશ વેગ આપેલા તાપમાન અને દબાણે \(2 \mathrm{~km} / \mathrm{s}\) છે, તો ઓક્સિજનનો વર્ગમૂળ સરેરાશ વેગ તે જ પરિસ્થિતિમાં \(\mathrm{km} / \mathrm{s}\) માં _______ છે.JEE Mains 2024 Hard
- યાદચ્છિક ચલ \(X\) એ દ્વિપદી વિતરણ \(B\) \(( n , p )\) ને અનુસરે છે, જેના માટે મધ્યક અને વિચરણનો તફાવત \(1\) છે. જો \(2 P ( X =2)=3 P ( X =1)\) હોય,તો \(n^2 P ( X > 1)=.........\)JEE Mains 2023 Hard
- યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2021 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે \({d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t\) મુજબ બદલાય છે; જ્યાં \({d}_{0}, \omega\) અને \(a_{0}\) અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે?JEE Mains 2021 Hard
- નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium