JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે \(n\) દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?
- A \(g / 2 n\)
- B \(g / n\)
- C \(2 g n\)
- D \(g / 2 n^{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(g / 2 n^{2}\)
Step-by-step Solution
Detailed explanation
Time taken by ball to reach highest point \(=\frac{ u }{ g }\) Frequency of throw \(=\frac{ g }{ u }= n\) \(u =\frac{ g }{ n }\) \(H _{\max }=\frac{ u ^{2}}{2 g }=\frac{\left(\frac{ g }{ n }\right)^{2}}{2 g }\) \(\frac{g}{2 n^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(\mathrm{G}\) ગુરુત્વાકર્ષણ સ્થિરાંક હોય અને \(\mathrm{u}\) ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કયા જથ્થાનું પરિમાણ \(\sqrt{\mathrm{uG}}\) છે?JEE Mains 2024 Hard
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Easy - \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 Easy
- એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે.JEE Mains 2021 Medium
- એક ઉપગ્રહ ગ્રહની સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે જેનો આવર્તકાળ 6 કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળનો એક ચતુર્થાંશ છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા _______ છે. (આપેલ છે \(=\) પૃથ્વી માટે ભૂસ્થિર કક્ષાની ત્રિજ્યા \(4.2 \times 10^4 \mathrm{~km}\) છે)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.
JEE Mains 2019 Medium - એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને \(T\) તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા \(U\) અને \(\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) ના મૂલ્યો કેટલા થશે?JEE Mains 2020 Medium
- રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- સમાંતર શ્રેણી \(a_1, a_2, \ldots, a_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(b_1, b_2, \ldots, b_n\) ના સામાન્ય તફાવત કરતા 13 વધારે છે. જો \(b_{31}=-277, b_{43}=-385\) અને \(a_{78}=327\) હોય, તો \(a_1\) = ___ .JEE Mains 2026 Hard
- જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.JEE Mains 2022 Easy
- આપેલ પરિપથમાં રહેલ \(5\, \mu F\) કેપેસીટર પરનો વિજભાર \(........\mu C\) હશે.
JEE Mains 2020 Hard