enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે?
- A ઇલેક્ટ્રોન
- B \(\alpha - \)કણ
- C ન્યૂટ્રોન
- D ન્યુટ્રિનો
Answer & Solution
Correct Answer
(C) ન્યૂટ્રોન
Step-by-step Solution
Detailed explanation
Nuclear fission equation \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3\,{}_0{n^1} + Q{\rm{( energy)}}\) Hence particle \(x\) is neutron
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે
ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?\(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\) \(1\). \(1000\) \(60\) \(2\). \(100\) \(13\) \(3\). \(10\) \(1.5\) \(4\). \(1\) \(1.0\)
JEE Mains 2019 Medium - જનરેટર (ઉદ્દગમ) સાથેના શ્રેણી \(LCR\) પરિપથમાં અનુનાદ્દીય આવૃત્તિ વધારવા માટે \(..........\)JEE Mains 2022 Medium
- એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
JEE Mains 2020 Hard - લંબાઈનો એક નવો એકમ \((\alpha)\) પસંદ કરવામાં આવે છે જેથી તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર હોય. જો પ્રકાશને આ અંતર કાપવામાં \(6\) મિનિટ \(40\) સેકન્ડ લાગે, તો શુક્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(\alpha\) એકમોના સંદર્ભમાં કેટલું હશે?JEE Mains 2026 Easy
- વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}\) મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો \(S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\, :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}\). તો \(S\) ના સભ્યો નો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- જો \(\cos ec\,\theta = \frac{{p + q}}{{p - q}}\) \(\left( {p \ne q \ne 0} \right)\), તો \(\left| {\cot \left( {\frac{\pi }{4} + \frac{\theta }{2}} \right)} \right|\) = .......JEE Mains 2014 Hard
- સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો બે અવલોકનો \(6\) અને \(8,\) હોય તો બાકીના \(5\) અવલોકનનું વિચરણ મેળવો.JEE Mains 2021 Medium
- એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?JEE Mains 2021 Medium
- \(5\) છોકરા અને \(3\) છોકરીની એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે ગોઠવણી કરી શકાય કે જેથી ચોક્કસ છોકરો \(B_1\) અને ચોક્કસ છોકરી \(G_1\) પાસપાસે ન આવે.JEE Mains 2017 Hard