ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ \(\theta \) એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.

  1. A લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતો ધ્શ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામે છે.
  2. B લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો ધ્શ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામે છે.
  3. C લંબથી જુદા જુદા ખૂણે સમગ્ર ધ્શ્ય પ્રકાશ માટેનું વર્ણપટ પાણીમાંથી બહાર નિર્ગમન પામે છે.
  4. D લંબથી \(90 °C\) ના ખૂણે સમગ્ર ધ્શ્ય પ્રકાશ માટેનું વર્ણપટ પાણીમાંથી બહાર નિર્ગમન પામે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતો ધ્શ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામે છે.

Step-by-step Solution

Detailed explanation

For critical angle \(\theta_{\mathrm{c}}\) , \(\sin \theta_{c}=\frac{1}{\mu}\) For greater wavelength or lesser frequency \(\mu\) is less. So, critical angle would be more. So, they will not suffer reflection and come out at angles less then \(90^o\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app