ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ
  • JEE Mains 2023
  • સરળ
  • સંખ્યાત્મક

એક કણે કાપેલું અંતર તેના સમય \(t\) સાથે \(x=4 t^2\) નો સંબધ ધરાવે છે. \(t=5\; s\) એ કણનો વેગ (\(ms^{-1}\) માં) કેટલો થશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(40\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(x =4 t ^2\)

\(v =\frac{ dx }{ dt }=8 t\)

At \(t =5\,sec\)

\(v =8 \times 5=40\,m / s\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ