ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો....

  1. A \(r_e > r_p = r_{He}\)
  2. B \(r_e > r_p > r_{He}\)
  3. C \(r_e < r_p < r_{He}\)
  4. D \(r_e < r_p = r_{He}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(r_e < r_p = r_{He}\)

Step-by-step Solution

Detailed explanation

\(r=\frac{m v}{q B}=\frac{\sqrt{2 m K}}{q B}\) \(r_{\mathrm{He}}=r_{p}>r_{e}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app