JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
\(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(L _{1}+ L _{2}-2 M\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Current on both the inductor is in opposite direction.
Hence :
\(L _{ eq }= L _{1}+ L _{2}-2 M\)
Physics ના વધુ પ્રશ્નો
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 મધ્યમ - \(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\)JEE Mains 2018 મધ્યમ
- \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.JEE Mains 2023 મધ્યમ
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 અઘરું
- \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે.JEE Mains 2024 અઘરું
- \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પ્રથમ બામર શ્રેણીની તરંગલંબાઈ \(6561\; \mathring A\) હોય તો બીજી બામર શ્રેણીની તરંગલંબાઈ (\(nm\) માં) કેટલી હશે?JEE Mains 2020 મધ્યમ
- એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 મધ્યમ
- એક હલકી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, \(m_1\) અને \(m_2\) દળના (જ્યાં \(m_2>m_1\)) બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{\mathrm{g}}{\sqrt{2}}\) હોય, તો દળ \(\frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 અઘરું
- બે તાર A અને B સમાન દ્રવ્યના બનેલા છે, જેમની લંબાઈનો ગુણોત્તર \(\frac{L_A}{L_B}=\frac{1}{3}\) છે અને તેમના વ્યાસનો ગુણોત્તર \(\frac{d_A}{d_B}=2\) છે. જો બંને તારને સમાન બળ લગાડીને ખેંચવામાં આવે, તો તેમના અનુક્રમે થતા લંબાઈના ફેરફારનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 સરળ