JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે.
- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left\langle u _{ E }\right\rangle=\left\langle u _{ B }\right\rangle=\frac{1}{2}\left\langle u _{\text {total }}\right\rangle\) So \(\frac{\left\langle u_E\right\rangle}{\left\langle u_{\text {total }}\right\rangle}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
JEE Mains 2023 Medium - \(\mathrm{L}\) લંબાઈ અને \(\mathrm{M}\) દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકાર ચાપ માં વાળવામાં આવે છે અને \(\mathrm{m}\) દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ _______ થશે.JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બદલે મ્યુઓન બદલી નાખવામાં આવે. મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોન કરતાં \(207\) ગણું અને વિદ્યુતભાર સમાન છે. તો હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલા \(eV\) હશે .JEE Mains 2021 Hard
- બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
JEE Mains 2013 Hard - એક ચુંબકની નિગ્રાહકતા \(5 \times 10^3 \mathrm{~A} / \mathrm{m}\) છે. \(30 \mathrm{~cm}\) લંબાઈ અને \(150\) આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડમાં પસાર કરવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહનું પ્રમાણ, જેથી ચુંબક સોલેનોઇડની અંદર હોય ત્યારે વિ-ચુંબકિત થાય તે _______ A છે.JEE Mains 2024 Hard
- યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગ થાય છે. પડદા પર વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. જ્યારે એક સ્લિટને ખૂબ પાતળી કાચની પ્લેટ (વક્રીભવનાંક \(=1.5\)) વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ મહત્તમ અગાઉ \(4^{\text {th }}\) તેજસ્વી ફ્રિન્જ દ્વારા કબજે કરાયેલા સ્થાન પર સ્થાનાંતરિત થાય છે. કાચની પ્લેટની જાડાઈ _______\(\mu \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.
JEE Mains 2019 Medium - ધારો કે \(\vec{a}=2 \hat{i}-3 \hat{j}+k, \vec{b}=3 \hat{i}+2 \hat{j}+5 k\) અને એક સદિશ \(\vec{c}\) એવો છે કે \((\overrightarrow{\mathrm{a}}-\overrightarrow{\mathrm{c}}) \times \overrightarrow{\mathrm{b}}=-18 \hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+12 \mathrm{k}\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=3\). જો \(\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{d}}\) હોય, તો \(|\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{d}}|\) = ___JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત ધાતુની તકતીને વિદ્યુતભાર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો \(\sigma_1, \sigma_2, \sigma_3\) અને \(\sigma_4\) આપેલા બિંદુઓ પર વિદ્યુતભાર ઘનતા હોય, તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

JEE Mains 2025 Medium - ધારો કે રેખા \(2 x-y=10\) ને લંબ રેખા એ પ૨વલય \(y^2=4(x-9)\) ને બિંદુ \(P\) પર સ્પર્શે છે. બિંદુ \(P\) નું વર્તુળ \(x^2+y^2-14 x-8 y+56=0\) ના કેન્દ્ર થી અંતર ............ છે.JEE Mains 2024 Hard
- સમીકરણ \(2 x^2-8 x+k=0\)નું એક બીજ અંતરાલ \((1,2)\)માં આવે તેનું બીજું બીજ અંતરાલ \((2,3)\)માં આવે,તે માટેની \(k\)ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(O\) ઉગમબિંદુ છે તથા બિંદુ \(P\) નો સ્થાન સદિશ \(-\hat{i}-2 \hat{j}+3 \hat{k}\) છે. જો બિંદુુ \(A,B\) અને \(C\) ના સ્થાન સદિશો અનુક્રમે \(-2 \hat{i}+\hat{j}-3 \hat{k}, 2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) અને \(-4 \hat{i}+2 \hat{j}-\hat{k}\) હોય, તો સદિશ \(\overrightarrow{O P}\) નો, સદિશો \(\overrightarrow{A B}\) અને \(\overrightarrow{A C}\) ને લંબ સદિશ પરનો પ્રક્ષેપ \(........\) છે.JEE Mains 2023 Hard