ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  1. A વિધાન \(-I\) સાચું પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D વિધાન \(-I\) ખોટું પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(-I\) સાચું પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

As temperature increases, domains disintegrate so ferromagnetism decreases and above curie temperature it become paramagnet.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app