ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને  જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરો

  1. A \(1.66\)
  2. B \(1.75\)
  3. C \(2.25\)
  4. D \(2.33\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2.33\)

Step-by-step Solution

Detailed explanation

\(K =\frac{ q }{ A \in_{0} E }=\frac{7 \times 10^{-6}}{30 \pi \times 10^{-4} \times \frac{1}{4 \pi \times 9 \times 10^{9}} \times 3.6 \times 10^{7}}\) \(K =\frac{36 \times 7}{30 \times 3.6}=2.33\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app