ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(f_2\) , વક્રીભવનાંક \(\mu_2\) અને વક્રતાત્રિજ્યા \(R\)) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ \(f_1\), વક્રીભવનાંક \(\mu_1\), અને વક્રતાત્રિજ્યા \(R\)) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?

  1. A \(f_1\,-\,f_2\)
  2. B \(\frac{R}{{{\mu _2} - {\mu _1}}}\)
  3. C \(\frac{{2{f_1}{f_2}}}{{{f_1} + {f_2}}}\)
  4. D \({{f_1} + {f_2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{R}{{{\mu _2} - {\mu _1}}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{1}{f}=\frac{\left(\mu_{1}-1\right)}{R}+\frac{\left(1-\mu_{2}\right)}{R}\) \(\frac{1}{f}=\frac{\left(\mu_{1}-\mu_{2}\right)}{R}\) \(\Rightarrow \quad \mathrm{f}=\frac{\mathrm{R}}{\mu_{1}-\mu_{2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app