JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશે
- A \(\frac{1}{4} \frac{ ML ^{2}}{\pi^{2}}\)
- B \(\frac{2}{5} \frac{ ML ^{2}}{\pi^{2}}\)
- C \(\frac{ ML ^{2}}{\pi^{2}}\)
- D \(\frac{1}{2} \frac{ ML ^{2}}{\pi^{2}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{ ML ^{2}}{\pi^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi L \Rightarrow r =\frac{ L }{\pi}\) \(I = Mr ^{2}=\frac{ ML ^{2}}{\pi^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એવી પરિસ્થિતિ લો કે જેમાં \(P-N\) જંકશનનો રિવર્સ પ્રવાહ વધે છે જ્યારે તે \(\le 621\, {nm}\) તરંગલંબાઈના પ્રકાશના સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન, હોલ-ઈલેક્ટ્રોન જોડના નિર્માણના કારણે વાહકની સાંદ્રતામાં વધારો થાય છે. બેન્ડ ગેપનું મૂલ્ય (\({eV}\) માં) લગભગ કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(2\,L\) લંબાઇનો તાર \(A\) અને \(B\) બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ \(r\) અને \(2r\) બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો \(A\) તારામાં એન્ટિનોડ \(p\) અને \(B\) તારામાં એન્ટિનોડ \(q\) હોય તો ગુણોત્તર \(p : q\) કેટલો થાય?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
JEE Mains 2020 Hard - R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે:JEE Mains 2025 Medium
- જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધોJEE Mains 2022 Medium
- પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ ' \(g\) ' છે. જો પૃથ્વીનો વ્યાસ તેના મૂળ મૂલ્યના એક તૃતીયાંશ જેટલો ઘટાડવામાં આવે અને દળ યથાવત રહે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ \(\ldots\ldots\) g થશે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium
- જો \(f(x) = 2^{10}\cdot x + 1\) અને \(g(x) = 3^{10}\cdot x - 1\) અને \((fog)(x)=x\) હોય તો \(x\) મેળવો.JEE Mains 2017 Hard
- ચાર બાળકો \(C _{1}, C _{2}, C _{3}\) અને \(C _{4}\) વચ્ચે એક સરખી \(30\) કેન્ડી \((Candy)\) એવી રીતે વહેંચવાની છે કે જેથી \(C _{2}\) ને ઓછામાં ઓછી \(4\) અને વધુ માં વધુ \(7\) કેન્ડી મળે તથા \(C _{3}\) ને ઓછામાં ઓછી \(2\) અને વધુમાં વધુ \(6\) કેન્ડી મળે તો આ વહેચણી કેટલી રીતે થઈ શકે\(?\)JEE Mains 2022 Hard
- બિંદુ \(\mathrm{P}(\mathrm{a}, 0)\) માંથી પસાર થતી એક રેખા ધન x -અક્ષ સાથે લઘુકોણ \(\alpha\) બનાવે છે. આ રેખાને બિંદુ \(P\) ની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{\alpha}{2}\) જેટલા કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો નવી સ્થિતિમાં, રેખાનો ઢાળ \(2-\sqrt{3}\) હોય અને તેનું ઉગમબિંદુથી અંતર \(\frac{1}{\sqrt{2}}\) હોય, તો \(3 a^2 \tan ^2 \alpha-2 \sqrt{3}\) = __________JEE Mains 2025 Medium
- જો વિધેય \(f :R \to R\) ; \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
5,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \le 1\,\,\,\,\,\,\,\\
a + bx,\,\,\,\,if\,\,\,\,\,\,1 < x < 3\\
b + 5x,\,\,\,\,if\,\,\,\,\,\,3 \le x < 5\\
30,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \ge 5
\end{array} \right.\,\,\,\,\) તો \(f\) એ . . . .JEE Mains 2019 Hard - અહી રેખા \(L: 2 x+y=k, k\,>\,0\) એ અતિવલય \(x^{2}-y^{2}=3 \) નો સ્પર્શક છે . જો રેખા \(L\) એ પરવલય \(y^{2}=\alpha x\) નો સ્પર્શક હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard