JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
દળ M kg અને લંબાઈ L m ના બે સમાન પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. P બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સંયુક્ત સળિયા પ્રણાલીની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{2} M L^2 kg m ^2\) છે. \(x\) નું મૂલ્ય _________ છે.

- A 12
- B 17
- C 13
- D 15
Answer & Solution
Correct Answer
(B) 17
Step-by-step Solution
Detailed explanation
\(I =\frac{ ML ^2}{3}+\left(\frac{ ML ^2}{12}+ ML ^2\right)\) \(=\frac{4 ML ^2+ ML ^2+12 ML ^2}{12}\) \(I =\frac{17}{12} ML ^2\) \(\therefore \quad x =17\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(p-n\) જંકશનને સમાંતર. \(0.4 \,V\) સ્થિતિમાન વિભવ મળે છે. \(n\)- બાજુથી એક ઈલેકટ્રોન જંકશનમાં \(6.0 \times 10^{5} \,ms ^{-1}\) ની ઝડપથી દાખલ થાય છ. \(p\) બાજુમાં દાખલ થતા ઈલેકટ્રોનની ઝડપ \(\frac{x}{3} \times 10^{5} ms ^{-1}\) છે; તો \(x\) =.............. ( ઈલેકટ્રોનનું દળ = \(9 \times 10^{-31} \,kg\) ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \,C\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
JEE Mains 2024 Hard - L લંબાઈ અને R ત્રિજ્યાનો નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને \(I_1\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એક નાના \(L / 2\) લંબાઈ અને \(R / 3\) ત્રિજયાનો કોતરેલો સમઅક્ષીય નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_2\) ધરાવે છે. \(I_1 / I_2\) નો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard
- રીએક્ટરમાં \(30\) દિવસમાં \(2\,kg\) \({ }_{92} U ^{235}\) વપરાય છે,એક વિખંડનમાં \(200\, MeV\) ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......\(MW\)JEE Mains 2020 Medium
- આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
JEE Mains 2026 Medium - \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(\int\limits_{ - \pi /2}^{\pi /2} {\frac{{{{\sin }^2}\,x}}{{1 + {2^x}}}dx} \) મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે બિંદુ P\((a, b, 0)\) માંથી રેખા \(\dfrac{x-1}{2} = \dfrac{y-2}{1} = \dfrac{z-\alpha}{3}\) પર દોરેલા લંબનો લંબપાદ બિંદુ A છે. જો રેખાખંડ PA નું મધ્યબિંદુ \(\left(0, \dfrac{3}{4}, \dfrac{-1}{4}\right)\) હોય, તો \(a^2 + b^2 + \alpha^2\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Hard
- \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard - \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - આઠ એકમ લંબાઈનો એક સળિયો એવી રીતે ગતિ કરે છે કે તેના છેડા \(A\) અને \(B\) અનુક્રમે રેખાઓ \(x-y+2=0\) અને \(y+2=0\) પર હંમેશા રહે છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ, જે સળિયા \(A B\) ને \(2: 1\) ના ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજિત કરે છે, તે \(9\left(x^2+\alpha y^2+\beta x y+\gamma x+28 y\right)-76=0\) હોય, તો \(\alpha-\beta-\gamma\) = __________JEE Mains 2025 Hard
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard