JEE Mains · Physics · STD 11 - 4.2 friction
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R\) ત્રિજ્યાવાળું એક મોટું ડ્રમ તેની અક્ષની ફરતે \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યું છે. ડ્રમની સપાટી અને M દળ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય, તો M દળનો પદાર્થ ડ્રમની અંદરની દીવાલને ચોંટી રહે તે માટે \(\omega\) નું લઘુત્તમ મૂલ્ય હશે :

- A \( \sqrt{\frac{\mu g}{R}} \)
- B \( \sqrt{\frac{2g}{\mu R}} \)
- C \( \sqrt{\frac{g}{2\mu R}} \)
- D \( \sqrt{\frac{g}{\mu R}} \)
Answer & Solution
Correct Answer
(D) \( \sqrt{\frac{g}{\mu R}} \)
Step-by-step Solution
Detailed explanation
\(N = m \omega^2 r , mg =\mu N\) \(\mu \times m \omega^2 r = mg\) \(\omega=\sqrt{\frac{g}{\mu r}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(340 \,Hz\) ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં \(125 \,cm\) લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. \(cm\) હશે. (ધ્વનિનો વેગ \(340 \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી \(( quasi\) \(static )\) પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા \(C\) અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ \(P\) અને કદ \( V\) વચ્ચેનો સબંધ \(PV^n\) = અચળ વડે આપવામાં આવે,તો \(‘n’\) માટે ( અહીં \(C_P\) અને \(C_V\) ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)JEE Mains 2016 Hard
- 10 cm ત્રિજ્યાવાળા 200 આંટાવાળા સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર \(2.9 \times 10^{-4} \mathrm{Tesla}\) છે. જો સોલેનોઇડ 0.29 A વિદ્યુતપ્રવાહ વહન કરતો હોય, તો સોલેનોઇડની લંબાઈ ________ \(\pi \mathrm{cm}\) છે.JEE Mains 2025 Easy
- આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
JEE Mains 2021 Hard - \({K_1}\) અને \({K_2}\) ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?
JEE Mains 2021 Medium - \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો શ્રેણીમાં \(2 n\) અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો \(a\) અને બાકીના અવલોકનો \(-a\) છે. અને જો અવલોકનોમાં અચળ \(b\) ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(5\) અને \(20 \) થાય છે તો \(a^{2}+b^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x+y\) નાં બે ભિન્ન ઉકલો છે, જ્યાં અનુક્રમે \(y_{1}(0)=0\) અને \(y_{2}(0)=1\), તો \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) નાં છેદબિંદુઓની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium - જો \(\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}\) અને \(\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}\) \(\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),\) તો \(\tan (\alpha+2 \beta)\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?JEE Mains 2019 Hard