JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2049\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Mean free path
\(\lambda=\frac{ RT }{\sqrt{2} \pi d ^2 N _{ A } P }\)
\(\lambda \propto T\)
\(\frac{1500 d }{\lambda}=\frac{273}{373}\)
\(\lambda=2049\,d\)
Physics ના વધુ પ્રશ્નો
- \(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક )JEE Mains 2021 મધ્યમ
- આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
JEE Mains 2019 અઘરું - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) ટૉર્ક \((I)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}\) \((B)\) ચુંબકીય ક્ષેત્ર \((II)\) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]\) \((C)\) ચુંબકીય ચાકમાત્રા \((III)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}\) \((D)\) મુક્ત અવકાશની પારગમ્યતા \((IV)\) \(\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2024 અઘરું - \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
JEE Mains 2021 અઘરું - વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})\) મુજબ આપવામાં આવે છે.\(\mathrm{t}=0,\) સમયે એક ધન વિજભાર બિંદુ \((\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .\) પર છે જો \((t=0)\) સમયે કણનો તત્કાલિન વેગ \(v_{0} \hat{\mathrm{k}},\) હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2020 અઘરું
- દળ સંખ્યા \(3\) ધરાવતા બે ન્યુક્લિયસ, દળ સંખ્યા \(4\) ધરાવતા અન્ય ન્યુક્લિયસ સાથે સંયોજાઈને દળ સંખ્યા \(10\) ધરાવતું એક ન્યુક્લિયસ બનાવે છે. જો દળ સંખ્યાઓ \(3\), \(4\) અને \(10\) માટે પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા અનુક્રમે \(5.6\) MeV, \(7.4\) MeV અને \(6.1\) MeV હોય, તો આ પ્રક્રિયામાં, \(\Delta Mc^2 = \) _____ MeV.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - એક લાંબા નળાકારમાં \(\rho \;Cm ^{-3}\) ધનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. \(Vm ^{-1}\) હશે.નળાકારની અંદર તેની અક્ષથી \( x=\frac{2 \varepsilon_{0}}{\rho} \,m\) અંતરે વિદ્યુતક્ષેત્ર ગણો. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ \(Vm ^{-1}\) હશે.
JEE Mains 2022 અઘરું - ગોળાની ત્રિજ્યા \((7.50 \pm 0.85) \,cm \) માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ \(x\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?JEE Mains 2021 મધ્યમ
- \(2\,kg\) દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... \(\mathrm{kg}\) હશે?JEE Mains 2019 મધ્યમ
- એક વર્તુળાકાર રીંગ અને સમાન ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો, સ્થિર અવસ્થામાંથી લપસ્યા વિના એક ઢાળવાળા સમતલ પર નીચે ગબડે છે. જ્યારે તેઓ સમતલના તળિયે પહોંચે છે ત્યારે તેમના વેગનો ગુણોત્તર \(\sqrt{\frac{x}{5}}\) છે, જ્યાં \(\mathrm{x}=\) _____JEE Mains 2025 મધ્યમ
- એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક \(cm\) ને \(20\) સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના \(10\) કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(9\) કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... \(\times 10^{-2} \,mm\) હશે.JEE Mains 2022 મધ્યમ