JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
ધ્વનિનો સ્ત્રોત \(f_0\) આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ \(v_s\) (\(v_s < v\), જ્યાં \(v\) હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ \(v_0\) વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ \(f\) નો વેગ \(v_0\) સાથેનો આલેખ કયો મળશે?

- A ગ્રાફ \(A\) જેનો ઢાળ \(\frac{{{f_0}}}{{\left( {v + {v_s}} \right)}}\) હશે
- B ગ્રાફ \(B\) જેનો ઢાળ \(\frac{{{f_0}}}{{\left( {v - {v_s}} \right)}}\) હોય
- C ગ્રાફ \(A\) જેનો ઢાળ \(\frac{{{f_0}}}{{\left( {v - {v_s}} \right)}}\) હોય
- D ગ્રાફ \(B\) જેનો ઢાળ \(\frac{{{f_0}}}{{\left( {v + {v_s}} \right)}}\) હોય
Answer & Solution
Correct Answer
(C) ગ્રાફ \(A\) જેનો ઢાળ \(\frac{{{f_0}}}{{\left( {v - {v_s}} \right)}}\) હોય
Step-by-step Solution
Detailed explanation
According to Doppler's effect, Apparent, frequency \(f=\left(\frac{V+V_{0}}{V-V_{S}}\right) f_{0}\) Now, \(f=\left(\frac{f_{0}}{V-V_{S}}\right) V_{0}+\frac{V f_{0}}{V-V_{s}}\) So, slope \(=\frac{f_{0}}{V-V_{S}}\) Hence, option \((c)\) is the correct answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે .......JEE Mains 2021 Hard
- એક રેતી પાડનાર સાધન, કન્વેયર બેલ્ટ પર \(m(t)\) દળની રેતીને, બેલ્ટની ઝડપ \((v)\) ના વર્ગમૂળના સમપ્રમાણમાં દરથી પાડે છે, એટલે કે \(\frac{\mathrm{dm}}{\mathrm{dt}} \propto \sqrt{v}\). જો બેલ્ટને અચળ ઝડપે ચલાવવા માટે પૂરી પાડવામાં આવતી શક્તિ P હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?JEE Mains 2025 Hard
- પ્રોટોન અને \(\alpha\) કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda\) અને \(2 \lambda\) છે. પ્રોટોન અને \(\alpha\) કણના વેગનો ગુણોત્તર _______ હશે.JEE Mains 2024 Hard
- \(1.5\) \(m\) લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં \(1 \%\) ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે \(7.7 \times 10^3 \) \(kg/m^3\) અને \(2.2 \times 10^{11}\) \(N/m^2\) હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... \(Hz\) શોધો.JEE Mains 2013 Easy
- નીચેનામાંથી કયા બળને સ્થિતિઊર્જાના પદમાં દર્શાવી શકાતું નથી?JEE Mains 2025 Easy
- \(500\,g\) દળ અને \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને \(10\,rad\,s ^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા \(x \times 10^{-2}\) ગણી છે. \(x\) નું મૂલ્ય ...... થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(a \in R\) નો વિસ્તાર મેળવો કે જેથી વિધેય \( f(x)=(4 a-3)\left(x+\log _{e} 5\right)+2(a-7) \cot \left(\frac{x}{2}\right) \sin ^{2}\left(\frac{x}{2}\right)\) \(x \neq 2 n \pi, n \in N \) ને નિર્ણાયક સંખ્યા મળે.JEE Mains 2021 Hard
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એવું વિધેય છે કે જેથી \(f(x) + 3f\left(\dfrac{\pi}{2} - x\right) = \sin x\), \(x \in \mathbf{R}\). ધારો કે \(\mathbf{R}\) પર \(f\) ની મહત્તમ કિંમત \(\alpha\) છે. જો વક્રો \(g(x) = x^2\) અને \(h(x) = \beta x^3\), \(\beta > 0\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha^2\) હોય, તો \(30\beta^3\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે.JEE Mains 2024 Hard
- \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Medium
- \(1\,m\) બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ જેમાથી \(10\,A\) પ્રવાહ વહે છે.તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલા .....\(\mu T\) થશે? [\(\mu _0 = 4\pi \times 10^{-7}\,NA^{-2}\)]JEE Mains 2019 Medium
- મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ \(10\) \(cm \) જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ \(1\) \(k\Omega\) છે,તો ડાબીબાજુની બારી \((slot)\) માં પ્રથમ માપણી વખતે કેટલા ................. \(\Omega\) અવરોધ હશે?JEE Mains 2018 Hard