ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.

  1. A \(12\)
  2. B \(18\)
  3. C \(24\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12\)

Step-by-step Solution

Detailed explanation

\(f_{1}=f\left[\frac{v}{v-v_{s}}\right]=f \times \frac{320}{300} \mathrm{Hz}\) \(f_{2}=f\left[\frac{v}{v+v_{s}}\right]=f \times \frac{320}{340} \mathrm{Hz}\) \(\left(\frac{f_{2}}{f_{1}}-1\right) \times 100=\left(\frac{300}{340}-1\right) \times 100 \simeq 12 \%\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app