JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(10\,\mu C\) વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને \(1\,cm\) નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે.
- A \(9\,\mu C , 1\,\mu C\)
- B \(5\,\mu C , 5\,\mu C\)
- C \(7\,\mu C , 3\,\mu C\)
- D \(8\,\mu C , 2\,\mu C\)
Answer & Solution
Correct Answer
(B) \(5\,\mu C , 5\,\mu C\)
Step-by-step Solution
Detailed explanation
Divide \(q =10\,\mu C\) into two parts \(x\) and \(q - x\) \(F =\frac{K x(q-x)}{r^2}\) For \(F\) to be maximum \(\frac{d F}{d x}=\frac{K}{r^2}(q-2 x)=0\) \(x =\frac{ q }{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં \( 10^{12}\) \(Sec\) ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. \(\mathrm{N/m}\) હશે? ( ચાંદી માટેનો અણુભાર = \(108\) અને એવોગેડ્રો અંક = \(6.02 \times 10^{23}\) \(gm \ mole^{ -1}\) )JEE Mains 2018 Medium
- A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો :JEE Mains 2025 Easy
- જો ' m ' દળ ધરાવતા કણનો સ્થાન સદિશ \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a}(\hat{\mathrm{i}} \cos \omega \mathrm{t}+\hat{\mathrm{j}} \sin \omega \mathrm{t})\) હોય અને \(\overrightarrow{\mathrm{L}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) અનુક્રમે તેનું કોણીય વેગમાન અને રેખીય વેગમાન દર્શાવે, તો બળની દિશા છે:JEE Mains 2025 Easy
- બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2019 Medium
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 Medium
- પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(64 \mathrm{~m}\) છે. જો પ્રારંભિક વેગ અડધો કરવામાં આવે, તો પ્રક્ષિપ્ત પદાર્થની નવી મહત્તમ ઊંચાઈ _______ \(\mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \({S_k} = \frac{{1 + 2 + 3 + .... + k}}{k}\) અને \(S_1^2 + S_2^2 + ....... + S_{10}^2 = \frac{5}{{12}}A\) હોય તો \(A\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .JEE Mains 2026 Easy
- ધારો કે સુરેખા L: \(\mathrm{x}+\mathrm{by}+\mathrm{c}=0\) દ્વારા યામ-અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 48 ચોરસ એકમ છે. જો ઉગમબિંદુમાંથી રેખા L પર દોરેલો લંબ ધન x-અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે, તો \(\mathrm{b}^2+\mathrm{c}^2\) = __________JEE Mains 2025 Easy
- વક્ર \(C : y = y ( x )\) પર ના કોઈ બિંદુ \([ x , y )\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{2 e ^{2 x }-6 e ^{- x }+9}{2+9 e ^{-2 x }}\) છે. જો \(C\) એ બિંદુ \(\left(0, \frac{1}{2}+\frac{\pi}{2 \sqrt{2}}\right)\) અને \(\left(\alpha, \frac{1}{2} e ^{2 \alpha}\right)\) માંથી પસાર થાય છે તો \(e ^{\alpha}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard