JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) )
- A \(8516\)
- B \(8258\)
- C \(8424\)
- D \(8000\)
Answer & Solution
Correct Answer
(A) \(8516\)
Step-by-step Solution
Detailed explanation
Reflected frequency of sound reaching bat \( = \left[ {\frac{{V - \left( {{V_0}} \right)}}{{V - {V_s}}}} \right]f = \left[ {\frac{{V + {V_0}}}{{V - {V_s}}}} \right]f = \frac{{V + 10}}{{V - 10}}f\) \( = \left( {\frac{{320 + 10}}{{320 - 10}}} \right) \times 8000 = 8516Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંમિત પાતળા બહિર્ગોળ લેન્સને બે સમતલો \(A B\) અને \(C D\) વડે ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો મૂળ લેન્સની પાવર 4 D હોય, તો વિભાજિત લેન્સના એક ભાગનો પાવર કેટલો થશે?
JEE Mains 2025 Easy - એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 Hard
- \(m _{1}\) દળ ગતિ કરીને સ્થિર રહેલા \(m _{2}\) દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના \(m _{2}: m _{1}\) દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.JEE Mains 2021 Medium
- ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ધારીએ કે સિલિકોન ડાયોડ પર 0.7 V નો વોલ્ટેજ ડ્રોપ છે, તો પરિપથમાં ડાયોડ \(D _1\) માંથી પસાર થતો પ્રવાહ ___________ mA છે. (ધારો કે આપેલ પરિપથમાંના બધા ડાયોડ સમાન છે)
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(\frac{q}{m}=2 \times 10^{11} \frac{C}{ kg }\) અને વેગ \(\vec{v}_0=3 \times 10^7 \hat{i}\,m / s\) ધરાવતા ધન વીજભારિત કણોની કિરણાવલી \(1.8 \hat{j}\,kV / m\) નાળા વિદ્યુતક્ષેત્ર વડે સ્થાનાંતર પામે છે. \(x\) - અક્ષની દિશામાં \(10\,cm\) ના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રને લીધે \(y\)-દિશામાં વીજભારિત કણોનું સ્થાનાંતર \(............mm\) થાય.JEE Mains 2023 Medium
- \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે?JEE Mains 2024 Hard
- \('a'\) ની કઈ કિમત માટે સમીકરણના \(\left( {a - 1} \right)\left( {{x^4} + {x^2} + 1} \right) + \left( {a + 1} \right){\left( {{x^2} + x + 1} \right)^2} = 0\) વાસ્તવિક અને ભિન્ન ઉકેલો મળે.JEE Mains 2015 Hard
- ચાર સમાન વિદ્યુતભારો \(Q\) ને \(xy\) સમતલમાં \((0, 2), (4, 2), (4, -2)\) અને \((0, - 2)\) બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર \(Q\) ને મુકવા જરૂરી કાર્ય ________ છે.JEE Mains 2019 Hard
- ધારો કે \(A\) એ એક \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી બધા જ શૂન્યેતર \(3 \times 1\) શ્રેણિકો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) માટે \(X^T A X=O\) છે. જો \(\mathbf{A}\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}1 \\ 4 \\ -5\end{array}\right], \mathbf{A}\left[\begin{array}{l}1 \\ 2 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}0 \\ 4 \\ -8\end{array}\right]\) અને \(\operatorname{det}(\operatorname{adj}(2(\mathbf{A}+\mathbf{1})))-2^\alpha 3^\beta 5^\gamma, \alpha, \beta, \gamma \in N\), તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Hard
- \(AC\) પરિપથમાં \(R =100 \Omega, C =2\, \mu F\) અને \(L =80\, mH ,\) શ્રેણીમાં જોડેલા છે. તો \(Q-\) ફેક્ટર ..........JEE Mains 2020 Medium