ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. \(A\). દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(B\). ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(C\). ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે. \(D\). સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

  1. A ફક્ત \(A\) અને \(D\)
  2. B ફક્ત \(C\) અને \(D\)
  3. C ફક્ત \(B\) અને \(C\)
  4. D ફક્ત \(A\) અને \(C\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત \(A\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

\(F =\frac{ Gm _1 m _2}{ r ^2}\) \(\Rightarrow F \propto \frac{1}{ r ^2}\) \(\Rightarrow F \propto m _1 m _2\) \(\Rightarrow \text { This force provides centripetal force and acts }\) towards sun \(\Rightarrow T ^2 \propto a ^3 \text { (Kepler's third law) }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app