JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
પ્રક્ષેપ્ય માટે સમાન સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પ્રક્ષેપણ કોણ _______ છે.
- A \(\tan ^{-1}(2)\)
- B \(\tan ^{-1}(4)\)
- C \(\tan ^{-1}\left(\frac{1}{4}\right)\)
- D \(\tan ^{-1}\left(\frac{1}{2}\right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\tan ^{-1}(4)\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{u^2 \sin 2 \theta}{g}=\frac{u^2 \sin ^2 \theta}{2 g}\) \(4 \sin \theta \cos \theta=\sin ^2 \theta\) \(4=\tan \theta\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ? \((A)\) \(n\) મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે \(n ^2\) જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે. \((B)\) દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના \(\frac{1}{2}RT\) સાથે સંકળાયેલા હશે. \((C)\) એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે. \((D)\) \(CH _4\) પાસે કુલ \(6\) મુક્તતા અંશો હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2025 Medium - ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - \(2 \; {mm}\) વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (\({m}\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(3 \Omega\) થાય? (લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે \(12 \;\mu \Omega {cm}\) અને \(51\; \mu \Omega {cm}\) છે)JEE Mains 2021 Hard
- \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય.JEE Mains 2021 Medium
- \(10\, m\) લંબાઈ અને \(20\, \Omega\) નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને \(25 \,V\) ની બેટરી અને \(30\, \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. \(E\) જેટલું \(emf\) ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર \(250\, cm\) લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10} V\) છે. \(x\) નું મૂલ્ય ........થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- પાર્ક કરેલી કારમાં બેઠેલો ડ્રાઈવર તેની સાઇડ-વ્યૂ મિરરની મદદથી પાછળથી આવતા વાહનોને જોઈ રહ્યો છે, જે \(\mathrm{R}=2 \mathrm{~m}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો છે. એક બીજી કાર \(90 \mathrm{~km} / \mathrm{hr}\) ની નિયમિત ઝડપથી તેની પાછળથી તેની તરફ આવી રહી છે. જ્યારે કાર તેનાથી 24 m ના અંતરે હોય છે, ત્યારે સાઇડ-વ્યૂ મિરરમાં બનતા કારના પ્રતિબિંબના પ્રવેગનું મૂલ્ય 'a' છે. 100 a નું મૂલ્ય _______ \(\mathrm{m} / \mathrm{s}^2\) છે.JEE Mains 2025 Hard
- \(10.0\, cm\) લંબાઈ અને \(5.00\, mm\) વ્યાસ ધરાવતાં વાહક પર \(5.0\, V\) લગાવતા પસાર થતો પ્રવાહ \(2.00\, A\) છે,તો અવરોધકતામાં મહતમ પ્રતિશત ત્રુટી શોધો.JEE Mains 2021 Hard
- આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in {N}\) અને \(\mathrm{a}<\mathrm{b}<\mathrm{c}\). ધારો કે \(5\) અવલોક્નો \(9,25, \mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) ના મધ્યક, મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(18,4\) અને \(\frac{136}{5}\) છે. તો \(2 \mathrm{a}+\mathrm{b}-\mathrm{c}=\) ............JEE Mains 2024 Hard
- એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે)JEE Mains 2024 Hard
- \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
JEE Mains 2019 Hard