JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
\(\mathrm{m}\) દળ અને \(d\) વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે \(d\) લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો \(\mathrm{I}_{0}\) એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને \(\mathrm{I}_{\mathrm{A}}\) એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો \(\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}\) નો ગુણોત્તર કેટલો મળે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{13}{23}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
From parallel axis theorem
\(I_{0}=3 \times\left[\frac{2}{5} M\left(\frac{d}{2}\right)^{2}+M\left(\frac{d}{\sqrt{3}}\right)^{2}\right]=\frac{13}{10} M d^{2}\)
\(\mathrm{I}_{\mathrm{A}}=\mathrm{I}_{0}+3 \mathrm{M}\left(\frac{\mathrm{d}}{\sqrt{3}}\right)^{2}\)
\(=\frac{13}{10} \mathrm{Md}^{2}+\mathrm{Md}^{2}\)
\(=\frac{23}{10} \mathrm{Md}^{2}\)
\(\frac{\mathrm{I}_{0}}{\mathrm{I}_{\mathrm{A}}}=\frac{13}{23}\)
Physics ના વધુ પ્રશ્નો
- અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) શોધવાના પરિપથમાં \(V_E\;emf\) ની બેટરી અને \(R\;\Omega \) ના અવરોધનો ઉપયોગ કરતાં ગેલ્વેનોમીટર \(\theta \) જેટલા ખૂણાનું આવર્તન દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરનું અર્ધઆવર્તન દર્શાવવા \(S\) જેટલા શંટ અવરોધની જરૂર પડતી હોય તો \(G, R\) અને \(S\) વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા આપી શકાય?JEE Mains 2016 અઘરું
- રીએક્ટરમાં \(30\) દિવસમાં \(2\,kg\) \({ }_{92} U ^{235}\) વપરાય છે,એક વિખંડનમાં \(200\, MeV\) ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......\(MW\)JEE Mains 2020 મધ્યમ
- એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો)JEE Mains 2026 સરળ
- ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે.JEE Mains 2025 મધ્યમ
- \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.JEE Mains 2022 અઘરું