JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
ગોળાની ત્રિજ્યા \((7.50 \pm 0.85) \,cm \) માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ \(x\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?
- A \(38\)
- B \(34\)
- C \(42\)
- D \(28\)
Answer & Solution
Correct Answer
(B) \(34\)
Step-by-step Solution
Detailed explanation
\(\because V =\frac{4}{3} \pi r ^{3}\) taking log and then differentiate \(\frac{ dV }{ V }=3 \frac{ dr }{ r }\) \(=\frac{3 \times 0.85}{7.5} \times 100\, \%=34\, \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો)JEE Mains 2023 Medium
- એક વસ્તુ આગળ- પાછળ \(10 \,cm\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જ્યારે વસ્તુ તેની સરેરાશ (મધ્ય) સ્થાનથી \(5 \,cm\) એ હોય ત્યારે હવાના જેટ (ફુવારા) ની મદદથી તેનો વેગ ત્રણ ઘણો કરવામાં આવે છે. કંપનનો, નવો કંપવિસ્તાર \(\sqrt{x} \,cm\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 Hard
- કોઈ પણ ક્ષણે ગતિમાન પદાર્થનો સ્થાન સદિશ \(\vec{r}=\left(5 t^2 \hat{i}-5 t \hat{j}\right) \mathrm{m}\) દ્વારા અપાય છે. \(t=2 \mathrm{~s}\) સમયે વેગનું મૂલ્ય અને દિશા શોધો.JEE Mains 2025 Medium
- \(6.63 \mathrm{eV}\) જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ માટે સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ .......... છે.JEE Mains 2024 Hard
- એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?JEE Mains 2019 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\)JEE Mains 2025 Medium - ધારો કે,\(f(x)=\frac{x-1}{x+1}, x \in R -\{0,-1,1\} .\) ને પ્રત્યેક \(n \in N\) માટે \(f^{ n +1}\) \((x)=f\left(f^{ n }(x)\right)\) તો \(f^{6}(6)+f^{7}(7)=\)JEE Mains 2022 Hard
- \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.]JEE Mains 2021 Hard
- \(80\, {cm}\) લંબાઈ અને \({M}\) દળ ધરાવતા ઘન નળાકારની ત્રિજ્યા \(20\, {cm}\) છે. આકૃતિમાં દર્શાવેલ \(AB\) ને સમાંતર \(CD\) અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(2.7\, {kg} {m}^{2}\) હોય તો પદાર્થની ઘનતાની (\({kg} / {m}^{3}\) માં) ગણતરી કરો.
JEE Mains 2021 Hard - એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- 1 kg દળનો એક બ્લૉક, x-અક્ષ પર \(\mathrm{v}_{\mathrm{i}}=10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતો, \(\mathrm{x}=0.1 \mathrm{~m}\) થી \(\mathrm{x}=1.9 \mathrm{~m}\) સુધીના વિસ્તારમાં રહેલા ખરબચડા પ્રદેશમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં બ્લૉક પર લાગતું અવરોધક બળ \(\mathrm{F}_{\mathrm{r}}=-\mathrm{kx} \mathrm{N}\) છે, જ્યાં \(\mathrm{k}=10 \mathrm{~N} / \mathrm{m}\). તો, બ્લૉક ખરબચડા પ્રદેશને પાર કરે ત્યારે તેની અંતિમ ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium