JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ \(TV^x =\) અચળ છે, તો \(x\) કેટલો હશે?
- A \(3/5\)
- B \(2/5\)
- C \(2/3\)
- D \(5/3\)
Answer & Solution
Correct Answer
(B) \(2/5\)
Step-by-step Solution
Detailed explanation
Equation of adiabatic process \(TV^{2/f} =\) constant \(\therefore \,\,\frac {2}{f}=\frac {2}{5}=x\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?JEE Mains 2021 Hard
- ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))JEE Mains 2023 Medium
- \(2\%\) પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે \(5\, \Omega\) નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) સમદાબ (I) ΔQ = ΔW (B) સમકદ (II) ΔQ = ΔU (C) સમમોષ્મી (III) ΔQ = zero (D) સમતાપી (IV) ΔQ = ΔU + PΔV
\(\Delta \mathrm{Q}=\) આપેલી ઉષ્મા
\(\Delta \mathrm{W}=\) તંત્ર દ્વારા થયેલ કાર્ય
\(\Delta \mathrm{U}=\) આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
\(\mathrm{P}=\) તંત્રનું દબાણ
\(\Delta \mathrm{V}=\) તંત્રના કદમાં થતો ફેરફાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - \(200\) આંટાવાળી અને \(0.20 \mathrm{~m}^2\) ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને પ્રતિ સેકન્ડ અડધા પરિભ્રમણથી ફેરવવામાં આવે છે અને તેને કોઈલની ભ્રમણ અક્ષને લંબ એવા \(0.01 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ \(\frac{2 \pi}{\beta}\) વોલ્ટ છે. \(\beta\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
- આઠ એકમ લંબાઈનો એક સળિયો એવી રીતે ગતિ કરે છે કે તેના છેડા \(A\) અને \(B\) અનુક્રમે રેખાઓ \(x-y+2=0\) અને \(y+2=0\) પર હંમેશા રહે છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ, જે સળિયા \(A B\) ને \(2: 1\) ના ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજિત કરે છે, તે \(9\left(x^2+\alpha y^2+\beta x y+\gamma x+28 y\right)-76=0\) હોય, તો \(\alpha-\beta-\gamma\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે ત્રિકોણ \(ABC\) નો શિરોબિંદુ \(A\) \((1, 2)\) છે, અને બાજુ \(AB\) નું મધ્યબિંદુ \((5, -1)\) છે. જો આ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((3, 4)\) હોય અને તેનું પરિકેન્દ્ર \((\alpha, \beta)\) હોય, તો \(21(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક વર્ગમાં \(b\) છોકરા અને \(g\) છોકરીઓ છે. જો \(3\) છોકરા અને \(2\) છોકરીની પસંદગી \(168\) રીતે થાય તો \(b +3\,g\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Easy
- \(0.1\, mm\) પહોળાઈ ધરાવતી સ્લીટને \(6000\,\mathop A\limits^o \) તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી \(0.5\, m\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર(\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2017 Medium
- ધારો કે \(\mathrm{A}\) એ પરવલય \(y^2=2 x\) અને રેખા \(x=24\) દ્વારા ધેરાયેલ પ્રદેશ છે. તો પ્રદેશ \(A\) ની અંદર આવેલ અંતઃ (inscribed) લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2024 Hard