JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ \(S_1\) ની સામે આવે તે માટે તરંગ લંબાઈ \(\lambda\) ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર \(d\) કેટલું હશે?

- A \(\frac{\lambda }{{2\left( {\sqrt 5 - 2} \right)}}\)
- B \(\frac{\lambda }{{\left( {\sqrt 5 - 2} \right)}}\)
- C \(\frac{\lambda }{{2\left( {5 - \sqrt 2 } \right)}}\)
- D \(\frac{\lambda }{{\left( {5 - \sqrt 2 } \right)}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{\lambda }{{2\left( {\sqrt 5 - 2} \right)}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\sqrt{(2 d)^{2}+(d)^{2}}-2 d=\frac{\lambda}{2}\) \(\Rightarrow \quad(\sqrt{5}-2) d=\frac{\lambda}{2}\) \(\Rightarrow \quad d=\frac{\lambda}{2(\sqrt{5}-2)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે.JEE Mains 2022 Medium
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા \(9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}\) અને જડત્વની ચાકમાત્રા \(5 \times 10^{-6} \,{kgm}^{2}\) છે. જો તે \(5\; sec\) માં \(10\) દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય \(....\,mT\) થશે. [\(\pi^{2}=9.85\) ]JEE Mains 2021 Medium
- પાણી 200 m ઊંચાઈએથી એક કુંડમાં પડે છે. કુંડમાંના પાણીમાંથી ઉષ્માનો કોઈ વ્યય થતો નથી એમ ધારીને, પાણીના તાપમાનમાં થતો વધારો ગણો.
\(\left(\right.\)\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(\left.=4200 \mathrm{~J} /(\mathrm{kg} \mathrm{K}\right)\) લો.)JEE Mains 2025 Medium - નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?JEE Mains 2015 Medium
- એક કાર સમાન દિશામાં \(v_1\) વેગથી \(x\) અંતર, અને ત્યારબાદ \(x\) અંતર \(v_2\) વેગથી કાપે છે. કારનો સરેરાશ વેગ .......... થશે.JEE Mains 2023 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(5\,g\) દળ અને \(1\,cm\) ત્રિજ્યા ધરાવતો એક ધાતુનો સિક્કો એક પાતળી નહિવત દળ ધરાવતા તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલો છે તંત્ર શરૂઆતમાં સ્થિર છે. અચળ ટોર્ક લગાવતા તંત્ર \(AB\) ની સાપેક્ષે \(25\) પરિભ્રમણ \(5\,s\) માં પૂર્ણ કરતું હોય તો આ ટોર્ક કેટલું હશે?
JEE Mains 2019 Medium - કોઈ ભૌતિક રાશિ \(p\) ને \(p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}\) થી દર્શાવેલ છે. જો \(a, b, c\) અને \(d\) ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(2\% , 1\%, 3\%\) અને \(5\%\) હોય, તો \(P\) માં રહેલી સાપેક્ષ ત્રુટિ ........... \(\%\) હશે.JEE Mains 2017 Medium
- એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી \(( quasi\) \(static )\) પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા \(C\) અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ \(P\) અને કદ \( V\) વચ્ચેનો સબંધ \(PV^n\) = અચળ વડે આપવામાં આવે,તો \(‘n’\) માટે ( અહીં \(C_P\) અને \(C_V\) ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)JEE Mains 2016 Hard
- ધારો કે \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, અને m અને n અનુક્રમે બિંદુઓની સંખ્યા છે, જ્યાં વિધેય \(f(x)=[x]+|x-2|,-2 \lt x \lt 3\) એ સતત નથી અને વિકલનીય નથી. તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Medium
- જો \(f (1) = 1, f ' (1) = 3\) , તો \(f\left( {f\left( {f\left( x \right)} \right)} \right) + \left( {f{{\left( x \right)}^2}} \right)\) નું \(x = 1\) આગળ વિકલન મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) ત્રણ શૂન્યેતર અસમતલીય સદિશો છે. ધારોકે ચાર બિંદુુુ \(A, B, C\) અને \(D\) નાં સ્થાન સદિશો અનુક્રમે \(\vec{a}-\vec{b}+\vec{c}, \lambda \vec{a}-3 \vec{b}+4 \vec{c},-\vec{a}+2 \vec{b}-3 \vec{c}\) અને \(2 \vec{a}-4 \vec{b}+6 \vec{c}\) છે. જો \(\overrightarrow{A B}, \overrightarrow{A C}\) અને \(\overrightarrow{A D}\), સમતલીય હોય, તો \(\lambda=........\)JEE Mains 2023 Hard