JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?
- A \(\sqrt{n}\)
- B \(n\)
- C \(n^2\)
- D \(\frac{1}{n}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{n}\)
Step-by-step Solution
Detailed explanation
\(U=\frac{1}{2} m \omega^2 r^2\) \(F=-\frac{d v}{d r}=-m \omega^2 r\) Now \(m \omega^2 r=\frac{m v^2}{r} \Rightarrow v=\omega v^{\prime}\) \(m vr=\frac{n h}{2 \pi} \ldots (ii)\) From \((i)\) and \((ii)\) \(m \omega r^2=\frac{n h}{2 \pi}\) \(\Rightarrow r \propto \sqrt{n}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Hard
- આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.JEE Mains 2022 Medium
- એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' \(x\) ' માં થતો ફેરફાર \(x=\left(t^3-6 t^2+20 t+15\right) m\) વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ _______ હશે.JEE Mains 2024 Hard
- \(l\) લંબાઈ અને \(w\) જાડાઈ ધરાવતી પ્લેટમાંથી સમાંતર પ્લેટ કેપેસીટર બનાવવામાં આવે છે. જેમાં બે પ્લેટને એકબીજાથી \(d\) અંતરે રાખવામા આવે છે. એક \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો બ્લોક તેની વચ્ચે બરાબર ફિટ થાય તે રીતે પ્લેટની ધારની નજીક મૂકેલો છે. તેને કેપેસીટરની અંદર \(F = -\frac{{\partial U}}{{\partial x}}\) જેટલા બળથી ખેચવામાં આવે છે, જ્યાં \(U\) એ જ્યારે ડાઈઇલેક્ટ્રિક કેપેસીટરની અંદર \(x\) અંતર જેટલો હોય ત્યારની કેપેસીટરની ઉર્જા છે. જો \(Q\) એ કેપેસીટર પરનો વિજભાર હોય તો જ્યારે ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળો બ્લોક પ્લેટની ધારની નજીક હોય ત્યારે તેના પર કેટલું બળ લાગતું હશે?
JEE Mains 2014 Hard - \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- \(p-n\) જંકશનને સમાંતર. \(0.4 \,V\) સ્થિતિમાન વિભવ મળે છે. \(n\)- બાજુથી એક ઈલેકટ્રોન જંકશનમાં \(6.0 \times 10^{5} \,ms ^{-1}\) ની ઝડપથી દાખલ થાય છ. \(p\) બાજુમાં દાખલ થતા ઈલેકટ્રોનની ઝડપ \(\frac{x}{3} \times 10^{5} ms ^{-1}\) છે; તો \(x\) =.............. ( ઈલેકટ્રોનનું દળ = \(9 \times 10^{-31} \,kg\) ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \,C\) આપેલ છે.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અહી \(x\) અને \(y\) બે ભિન્ન પૃણાંક છે કે જ્યાં \(1 \leq x \leq 25\) અને \(1 \leq y \leq 25\) છે. તો \(x\) અને \(y\) ને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી \(x + y\) એ \(5\) વડે વિભાજ્ય થાય.JEE Mains 2023 Hard
- નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પરમાણુ પ્રક્રિયા પસંદ કરો.
[p: પ્રોટોન, n: ન્યુટ્રોન, \(\mathrm{e}^{-}\): ઇલેક્ટ્રોન, \(\mathrm{e}^{+}\): પોઝિટ્રોન, \(v:\) ન્યુટ્રિનો, \(\bar{v}\): એન્ટિન્યુટ્રિનો]JEE Mains 2025 Easy - \(l,r,c\) અને \(v\) અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. \(\frac{l}{rcv}\) નો \(SI\) એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે?JEE Mains 2019 Medium
- જો \(S=\left\{x \in R : \sin ^{-1}\left(\frac{x+1}{\sqrt{x^2+2 x+2}}\right)-\sin ^{-1}\left(\frac{x}{\sqrt{x^2+1}}\right)=\frac{\pi}{4}\right\}\) હોય,તો \(\sum_{x \in R }\left(\sin \left(\left(x^2+x+5\right) \frac{\pi}{2}\right)-\cos \left(\left(x^2+x+5\right) \pi\right)\right)=........\).JEE Mains 2023 Hard
- દરેક વાસ્તવિક સંખ્યા \(x\) માટે \([ x ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય છે . ધારો કે વિધેય \(f\) એ વાસ્તવિક વિધેય છે કે જે અંતરાલ \([-10,10]\) પર \(f(x)=\left\{\begin{array}{cl}x-[x], & \text { if }(x) \text { is odd } \\ 1+[x]-x & \text { if }(x) \text { is even }\end{array}\right.\) મુજબ વ્યાખ્યાયિત છે તો \(\frac{\pi^{2}}{10} \int_{-10}^{10} f(x) \cos \pi x d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(S.T.P.\) એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત _______ હશે. \(\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.\)આપેલ છે.)JEE Mains 2024 Easy