JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.

- A \(\frac{\mu_0 \pi a^2}{2 b}\)
- B \(\frac{\mu_0}{2 \pi} \cdot \frac{b^2}{a}\)
- C \(\frac{\mu_0 \pi b^2}{2 a}\)
- D \(\frac{\mu_0}{2 \pi} \cdot \frac{a^2}{b}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{\mu_0 \pi a^2}{2 b}\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi=\mathrm{Mi}=\mathrm{BA}\) \(\Rightarrow \mathrm{Mi}=\frac{\mu_0 \mathrm{i}}{2 \mathrm{~b}} \pi \mathrm{a}^2\) \(\therefore \mathrm{M}=\frac{\mu_0 \pi \mathrm{a}^2}{2 \mathrm{~b}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)JEE Mains 2023 Hard
- \(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(\mathrm{C}_1, \mathrm{C}_2\) અને \(\mathrm{C}_3\) દરેક \(5 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર્સ જોડેલા છે. જ્યારે \(C_1\) કેપેસિટરની સમાંતર પ્લેટો વચ્ચેનો અવકાશ 4 ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિક માધ્યમથી ભરવામાં આવે, ત્યારે A અને B બિંદુઓ વચ્ચેની અસરકારક કેપેસિટન્સ છે :
JEE Mains 2025 Easy - વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છેJEE Mains 2013 Easy
- સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 Easy
- \(4 \sqrt{3} \Omega\) રિએક્ટન્સ ધરાવતું એક કેપેસિટર અને \(4 \Omega\) અવરોધ ધરાવતું એક રજીસ્ટર \(8 \sqrt{2} \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં પાવર વ્યય _______ \(W\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- કોઈ સમયે \(5\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_1\) માં ન્યુક્લિયસની સંખ્યા બીજા \(10\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_2\) કરતાં બમણી છે. તો \(S_1\) અને \(S_2\) નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?JEE Mains 2018 Hard
- એક પ્રકાશ ઉત્સર્જક ડાયોડ \((LED)\) GaAs અર્ધવાહક દ્રવ્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ \(1.42 \mathrm{eV}\) છે. \(LED\) માંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard - ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે.JEE Mains 2023 Medium
- પાણીના \(1000\) નાના ટીપાંના એકત્ર થવાથી એક મોટું ટીપું બને છે. \(1000\) ટીપાંની પૃષ્ઠ ઊર્જા અને મોટા ટીપાંની ઊર્જાનો ગુણોત્તર \(\frac{10}{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 Medium