JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ \(z-\)અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન \(x\)-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.
- A ધન \(y-\)અક્ષથી \(45^{\circ}\) ખૂણા પર
- B ઋણ \(y\)-અક્ષ
- C \(z-\)અક્ષ
- D ધન \(y\)-અક્ષ
Answer & Solution
Correct Answer
(B) ઋણ \(y\)-અક્ષ
Step-by-step Solution
Detailed explanation
Direction of propagation of \(EM\) wave will be in the direction of \(\overrightarrow{ E } \times \overrightarrow{ B }\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(6\,mm\) વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો \(1750\,kg / m ^3\) ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી \(0.35\,cm / s\). ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) \(......Pas\) છે. (\(g =10\,m / s ^2\) or \(ms ^{-2}\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?JEE Mains 2020 Medium
- એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 Hard - રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium
- એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?JEE Mains 2013 Hard
- એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(..........km\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km\) અને \(g=10\,ms { }^{-2}\) લો.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \((1, 3, 5)\) નું સમતલ \(4 x -5 y +2 z =8\) ને સાપેક્ષ પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(5(\alpha+\beta+\gamma)\) બરાબર ....... થાય.JEE Mains 2021 Hard
- \(6 \times 10^{-6} \mathrm{Cm}\) ડાઇપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાઇપોલને \(10^6 \mathrm{~V} / \mathrm{m}\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલ છે. પ્રારંભમાં, ડાઇપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર છે. ડાઇપોલની ડાઇપોલ મોમેન્ટને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા માટે કરવું પડતું કાર્ય ____ J હશે.JEE Mains 2025 Medium
- \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
JEE Mains 2021 Hard - જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?JEE Mains 2023 Easy
- દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2022 Medium - જો બે સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) માટે \(\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]\) સંબધ સાચો હોય, તો \([\vec{A}-\vec{B}]\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium