ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

દરેક \(80 \mathrm{~cm}\) ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) \(1200 \mathrm{rpm}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર \(0.5 \mathrm{G}\) જેટલું છે અને ડીપ-કોણ \(30^{\circ}\) છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત \(\mathrm{emf}\) \(N \pi \times 10^{-5} \mathrm{~V}\) મળે છે. \(N\) નું મૂલ્ય _______ છે.

  1. A \(89\)
  2. B \(32\)
  3. C \(45\)
  4. D \(27\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(32\)

Step-by-step Solution

Detailed explanation

\( B_v=B \sin 30=\frac{1}{4} \times 10^{-4} \) \( \omega=2 \pi \times f=\frac{2 \pi}{60} \times 1200 \mathrm{rad} / \mathrm{s} \) \( \varepsilon=\frac{1}{2} B_V \omega \ell^2 \) \( =32 \pi \times 10^{-5} \mathrm{~V}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app