JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
બે ધ્રુવકો \(A\) અને \(B\) ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I _0\) હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા \(........\) થશે.
- A \(\frac{I_0}{4}\)
- B \(\frac{I_0}{2}\)
- C \(\frac{I_0}{8}\)
- D \(Zero\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{I_0}{8}\)
Step-by-step Solution
Detailed explanation
\(I _{ A }=\frac{ I _{ o }}{2}\) \(I_C =\frac{ I _{\circ}}{2} \cos ^2 45=\frac{ I _{\circ}}{4}\) \(I _{ B }= I _{ C } \cos ^2 45=\frac{ I _{\circ}}{8}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
- \(A=16 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળ અને પ્લેટો વચ્ચે 10 cm અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને DC પ્રવાહ વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. કેપેસિટરની અંદર અને પ્લેટોને સમાંતર \(\mathrm{A}_0=3.2 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી એક કાલ્પનિક સમતલ સપાટીનો વિચાર કરો. કોઈ એક ક્ષણે, પરિપથમાં પ્રવાહ 6A છે. તે જ ક્ષણે, \(\mathrm{A}_0\) માંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ ________ mA છે.JEE Mains 2025 Medium
- \(8 \Omega\) અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લસ \(\phi\) (વેબરમાં) સમય \(t\) (સેકન્ડમાં) સાથે \(\phi=5 t^2-36 t+1\) અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં \(\mathrm{t}=2 \mathrm{~s}\) સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{A}\) છે.JEE Mains 2024 Hard
- જ્યારે એક કોઈલને \(20 \mathrm{~V}\) DC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(5 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને \(20 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) AC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(4 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ _______ \(\mathrm{mH}\) છે. (\(\pi=3\) લો)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલ છે : એક કથન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે કથન \(A\) : ગ્રહ \(A\) અને \(B\) નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ \(A\) અને \(B\) નાં દળ જુદા-જુદા છે. કારણ \(R\) : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.\(M _{1} R _{1}= M _{2} R _{2}\) ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(R ^{3}\) નાં વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્રીય આભાસી બળ \(F\) ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી \(R\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળનાં પરીઘ પર ગતિ કરે છે. તેનાં પરિભ્રમણનો આવર્તકાળ ......... દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક પ્રયોગમાં \(0.20\, kg\)ના એલ્યુમિનિયમના સળિયાને \(150\,^oC\) સુધી ગરમ કરેલ છે. તેને \(0.025\, kg\). કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં \(27\,^oC\) તાપમાને રહેલ \(150\, cc\) કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન \(40\,^oC\) છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા \(J/kg\,-\,^oC\) માં કેટલી હશે?( \(4.2\, Joule= 1\, calorie\))JEE Mains 2017 Hard
- બિંદુ \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે વર્તુળ \(x^2 + y^2 -2x -2y -2 = 0\) અને \(x^2 + y^2 - 6x-6y + 14 = 0\) ના કેન્દ્રો છે જો બિંદુ \(P\) અને \(Q\) એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ \(PC_1QC_2\) ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાયJEE Mains 2019 Hard
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(\vec{a}=a_{1} \hat{i}+a_{2} \hat{j}+a_{3} \hat{k} \quad a_{i}>0, i=1,2,3\) એવા સદિશ છે કે જે યામાક્ષો \(OX\), \(OY\) અને \(OZ\) સાથે સમાન ખૂણાઓ બનાવે છે. વધુમાં ધારો કે \(\vec{a}\) નો સદિશ \(3 \hat{i}+4 \hat{j}\) પરના પ્રક્ષપેનું માન \(7\) છે. ધારો કે \(\vec{b}\) એ \(\vec{a}\) ને \(90^{\circ}\) થી ઘુમાવતાં મળતો સદિશ છે. જો \(\vec{a}, \vec{b}\) અને \(x\)-અક્ષ સમતલીય હોય, તો સદિશ \(\vec{b}\) ના \(3 \hat{i}+4 \hat{j}\) પર ના પ્રક્ષેપનું માન....... છે.JEE Mains 2022 Hard
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- એક વિદ્યુત ઉપકરણ તંત્રને \(6000\, {J} / {min}\) જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર \(90\, {W}\) નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં \(2.5 \times 10^{3}\, {J}\) જેટલો વધારો કરવા માટે કેટલો સમય (\(sec\) માં) લાગશે?JEE Mains 2021 Medium