ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એકરંગી પ્રકાશની મદદથી કરાતાં બે-સ્લિટ પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે રખાયેલા પડદા ઉપર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ \(5 \times 10^{-2} \,m\) જેટલો ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈમાં \(3 \times 10^{-3} \,cm\) નો ફરફાર થાય છે. જો સ્લિટો વચ્યેનું અંતર \(1 \,mm\) હોય તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ .............. \(nm\) હશે.

  1. A \(500\)
  2. B \(600\)
  3. C \(700\)
  4. D \(900\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(600\)

Step-by-step Solution

Detailed explanation

\(\beta=\frac{\lambda D}{d}\) \(\Delta \beta=\frac{\lambda}{ d } \Delta D\) \(\lambda=\frac{\Delta \beta \cdot d}{\Delta D }\) \(=\frac{3 \times 10^{-5} \times 1 \times 10^{-3}}{5 \times 10^{-2}}\) \(=60 \times 10^{-8}=600 \times 10^{-9} \,m\) \(=600 \,nm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app