JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : વિદ્યુતચુંબકીય તરંગો ઊર્જા વહન કરે છે પરંતુ વેગમાન નહીં.
કારણ (\(\mathbf{R}\)): ફોટોનનું દળ શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A બંને (A) અને (R) સાચાં છે અને (R) એ (\((\mathbf{A})\)) ની સાચી સમજૂતી છે.
- B બંને (\((\mathbf{A})\)) અને (\((\mathbf{R})\)) સાચાં છે પરંતુ (\((\mathbf{R})\)) એ (\((\mathbf{A})\)) ની સાચી સમજૂતી નથી.
- C (A) ખોટું છે પરંતુ (R) સાચું છે
- D (A) સાચું છે પરંતુ (\((\mathbf{R})\)) ખોટું છે
Answer & Solution
Correct Answer
(C) (A) ખોટું છે પરંતુ (R) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
વિદ્યુતચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાન બંનેનું વહન કરે છે. ફોટોનનું સ્થિર દળ શૂન્ય હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?JEE Mains 2025 Medium
- એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(..........km\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km\) અને \(g=10\,ms { }^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
JEE Mains 2018 Hard - \(1\,mm\) ત્રિજ્યા અને \(10.5\,g / cc\) ની ધનતા ધરાવતી ગોળીને \(9.8\) પોઈઝ શ્યાનતા ગુણાંક અને \(1.5\,g / cc\) ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ \(3696 \times 10^{-x}\,N\) છે.તો \(x\) નું મૂલ્ય કેટલું હશે ? \(( g =9.8\,m / s ^2\) આપેલું છે.)JEE Mains 2023 Medium
- આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- \(\left(\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right)^{10}\) ના વિસ્તરણમાં અચળપદ મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે. કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha, \beta ; \alpha>\beta\) એ સમીકરણ \(x^2-\sqrt{2} x-\sqrt{3}=0\) ના બીજ છે. ધારો કે \(\mathrm{P}_n=\alpha^n-\beta^n, n \in \mathbb{N}\). તો \((11 \sqrt{3}-10 \sqrt{2}) \mathrm{P}_{10}+(11 \sqrt{2}+10) \mathrm{P}_{11}-11 \mathrm{P}_{12}=\) .............JEE Mains 2024 Hard
- શ્રેઢી \(\sum_{n=1}^{\infty} \frac{n^{2}+6 n+10}{(2 n+1) !}\) નો સરવાળો ..... થાય.JEE Mains 2021 Hard