JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\(Au ^{198}\) નો અર્ધ- આયુ \(2.7\) દિવસ છે. જે પરમાણુ દળ \(198\, g mol ^{-1}\) હોય તો \(1.50 \,mg\) \(Au ^{198}\) સક્રિયતા (activity) ......\(Ci\) છે. \(\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)\)
- A \(240\)
- B \(357\)
- C \(535\)
- D \(252\)
Answer & Solution
Correct Answer
(B) \(357\)
Step-by-step Solution
Detailed explanation
\(A =\lambda N\) \(N = nN _{ A }\)\(\quad\left( t _{1 / 2}=\frac{\ln 2}{\lambda}\right)\) \(N =\left(\frac{1.5 \times 10^{-3}}{198}\right) N _{ A }\) \(A=\left(\frac{\ln 2}{t_{1 / 2}}\right) N\) \(1\) Curie \(=3.7 \times 10^{10}\, Bq\) \(A =365\, Bq\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 Medium
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy - બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( \(t _1\) અને \(\left.t _2\right)\) ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર \((foil)\) \(F\) વડે છૂટા પાડેલા છે. સુવાહક \(foil\) નો વોલ્ટેજ \(............V\) હશે.
JEE Mains 2022 Hard - \(1 \,kg\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(\omega\) જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ \(O\) ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય \(\frac{a}{3} R^{2} \omega\) છે. \(a\) નું મૂલ્ય ............. હશે.
JEE Mains 2022 Hard - \(I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2\) અને \(I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓને લંબ હોય તેને અનુલક્ષીને અનુક્રમે \(10 \mathrm{rad} / \mathrm{s}\) અને \(4 \mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઊર્જામાં થતો ધટાડો _______ \(\mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- \(S_1\) અને \(S_2\) બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ \(660\, Hz\) ઉત્પન્ન કરે છે.સાંભળનાર \(S_1\) ઉદગમથી \(S_2\) ઉદગમ તરફ \(u\, m/s\) જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને \(10\) સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ \(330\, m/s\) હોય તો \(u\) કેટલો ... \(m/s\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
-

સમાન વક્રતા ત્રિજ્યા અને 1.5 વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજા સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત્ત વસ્તુ O ને P અને B ની બરાબર મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા રચાતા \(O\) ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર છે :JEE Mains 2025 Hard - નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જ્યારે ઈનપુટ \((A, B)\) એ \((1,0), (0,0),(1,1),(0,1)\) હોય ત્યારે આઉટપુટ \('Z'\) કેટલો હશે.
JEE Mains 2020 Hard - વર્તુળનું સમીકરણ મેળવો જેની જીવા રેખા \(3x + y+ 5\, = 0\) પર આવેલ હોય જે વર્તુળ \(x^2 + y^2\, = 16\) માટે વ્યાસ હોયJEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ \(h\) માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી \(h\) ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા \(r\) અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.JEE Mains 2020 Hard