JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
દ્રવ્યની સામાન્ય ઘનતા \(\rho\) અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) \(K\) છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ \(P\) લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?
- A \(\frac{\rho K }{ P }\)
- B \(\frac{\rho P }{ K }\)
- C \(\frac{ K }{\rho P }\)
- D \(\frac{ PK }{\rho}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\rho P }{ K }\)
Step-by-step Solution
Detailed explanation
\(\rho=\frac{M}{V}\) \(\frac{ d \rho}{\rho}=-\frac{ dV }{ V }\) \(K=-\frac{ P }{\frac{ d V }{ V }}\) \(-\frac{ d V }{ V }=\frac{ P }{K}\) \(\frac{ d \rho}{\rho}=\frac{ P }{ K } \Rightarrow d \rho=\frac{\rho P }{ K}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો.JEE Mains 2026 Medium
- નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(A, B, C\) અને \(D\) એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ \(AD = C\, ln\, (BD)\) સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે?JEE Mains 2016 Hard
- પારાના એકસમાન દરેક \(512\) ટીપાંઓને \(2\, V\) ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... \(V\) થશે.JEE Mains 2021 Hard
- \(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ \(S\) માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ \(P\) આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ \(P\) આગળ મળતી મહત્તમ તીવ્રતા \(I\) નું મૂલ્ય કેટલું હશે? (\(R\) એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક ખોખાંની અંદર \(M\) જેટલું દળ ધરાવતું ચોસલું '\(a\)' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. \('a'\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Easy
- જો \(0\,<\,x\,<\,1\) અને \(y=\frac{1}{2} x^{2}+\frac{2}{3} x^{3}+\frac{3}{4} x^{4}+\ldots\) હોય તો \(\mathrm{x}=\frac{1}{2}\) આગળ \(\mathrm{e}^{1+y}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \({R}_{{E}}\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી \(r\) ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી \(r\) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (\(\left.{r}<{R}_{{E}}\right)\)JEE Mains 2021 Medium
- દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 Easy
- એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે.JEE Mains 2024 Hard
- જો \(2\) અને \(6\) એ સમીકરણ \(\mathrm{a} x^2+\mathrm{b} x+1=0\) ના બીજ હોય, તો જેના બીજ \(\frac{1}{2 \mathrm{a}+\mathrm{b}}\) તથા \(\frac{1}{6 \mathrm{a}+\mathrm{b}}\), હોય, તેવું દ્રીધાત સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Medium