ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

2 m લંબાઈ અને \(0.2\ mm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકના છેડા 2 V ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 1.6 A વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. વાહકમાં ઈલેક્ટ્રોનની મોબીલીટી \(\alpha \times 10^{-3} m^2 / V . s\) છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(ઈલેક્ટ્રોન સાંદ્રતા \(=5 \times 10^{28} / m ^3\) અને ઈલેક્ટ્રોન ભાર \(=1.6 \times 10^{-19} C\) )

  1. A 1
  2. B 2
  3. C 0.5
  4. D 4
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 1

Step-by-step Solution

Detailed explanation

\(V _{\ell}=\mu E =\mu \times \frac{ V }{\ell}\) \(I = neAV _{ d }\) \(V_d=\frac{I}{n e A}\) \(\mu=\frac{ I \ell}{\text { NneA }}\) \(\mu=\frac{1.6 \times 3}{2 \times 5 \times 10^{26} \times 1.6 \times 10^{-19} \times 2 \times 10^{-7}}\) \(\mu=1 \times 10^{-3} m^2 / v \cdot s\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app