ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )

  1. A \(5\times 10^{-4}\,m^2\)
  2. B \(5\times 10^{-5}\,m^2\)
  3. C \(1\times 10^{-5}\,m^2\)
  4. D \(2\times 10^{-5}\,m^2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5\times 10^{-5}\,m^2\)

Step-by-step Solution

Detailed explanation

\({10^{ - 4}}\, \times \,1\, = \sqrt {{{(1)}^2} + 2 \times 10 \times 0.15 \times } A\) \(A = \frac{{{{10}^{ - 4}}}}{2} = 5 \times {10^{ - 5}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app