ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : આદર્શ વાયુના દબાણમાં વધારો થતાં, સમોષ્મી પ્રક્રિયાની સરખામણીમાં સમતાપી પ્રક્રિયામાં કદ વધુ ઝડપથી ઘટે છે.
કારણ (R) : સમતાપી પ્રક્રિયામાં \(\mathrm{PV}=\) અચળ હોય છે, જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં \(\mathrm{PV}^\gamma=\) અચળ હોય છે. અહીં \(\gamma\) એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે, P એ દબાણ અને V એ આદર્શ વાયુનું કદ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
  2. B (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
  3. C (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
  4. D (A) ખોટું છે પરંતુ (R) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

\(\left(\frac{\mathrm{dP}}{\mathrm{dV}}\right)_{\text {Adiabatic }}>\left(\frac{\mathrm{dP}}{\mathrm{dV}}\right)_{\text {Isothermal }}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app