JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વિધાન \(A:\) જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા \(50\) હોય તો તેની લઘુત્તમ માપશક્તિ \(0.001\, {cm}\) છે. કારણ \(R:\) લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A
બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) નું સાયું વર્ણન કરે છે.
- B \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
- C બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) નું સાયું વર્ણન કરતું નથી.
- D \(A\) સાયું છે પણ \(R\) સાયું નથી.
Answer & Solution
Correct Answer
(B) \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Least count \(=\frac{\text { Pitch }}{\text { total division on circular scale }}\) In \(5\) revolution, distance travel, \(5 \,mm\) In \(1\) revolution, it will travel \(1 \,mm\). So least count \(=\frac{1}{50}=0.02\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 Hard - એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે)JEE Mains 2024 Hard
- ચોરસ આડછેદ ધરાવતું અને 6 m ઊંચાઈનું એક પાત્ર ઊભી રીતે વિભાજીત કરેલું છે. વિભાજન દીવાલમાં 3 m ઊંડાઈએ \(100 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી, મિજાગરાવાળા દરવાજાવાળી એક નાની બારી લગાડેલી છે. પાત્રનો એક ભાગ પાણીથી સંપૂર્ણ ભરેલો છે અને બીજી બાજુ \(1.5 \times 10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલી છે. મિજાગરાવાળા દરવાજાને ખુલ્લો ન થાય તે માટે તેના પર કેટલું બળ લગાડવાની જરૂર પડશે?
(ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Easy - એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે.JEE Mains 2026 Medium
- બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરથી એક જ બિંદુએથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે \(\left(45^{\circ}+\alpha\right)\) અને \(\left(45^{\circ}-\alpha\right)\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર _________ છે.JEE Mains 2025 Easy
- \(27\,^oC\) ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- અતિવલય \(4{x^2} - {y^2} = 36\) ને બિંદુ \(P\) અને \(Q\) આગળ સ્પર્શકો દોરવામાં આવે છે. જો આ સ્પર્શકો બિંદુ \(T\left( {0,3} \right)\) આગળ છેદે તો \(\Delta PTQ\) નું ક્ષેત્રફળ . . . . . .છે. .JEE Mains 2018 Hard
- આવૃત્તિ 20 MHz ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં ગતિ કરે છે. અવકાશમાં કોઈ નિશ્ચિત બિંદુએ અને સમયે તરંગનો વિદ્યુતક્ષેત્ર સદિશ \(\mathrm{E}_y=9.3 \mathrm{Vm}^{-1}\) છે. તો, તે બિંદુએ તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ કેટલો થશે?JEE Mains 2025 Medium
- ધારોક \(k \in R\) માટે સમીકરણ \(\cos \left(\sin ^{-1}\left(x \cot \left(\tan ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)\right)\right)\right)=k, 0<|x|<\frac{1}{\sqrt{2}}\) નાં બીજ \(\alpha\) અને \(\beta\) છે, જ્યાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ફક્ત મુખ્ય કિંમતો જ ધારણ કરે છે. જો સમીકરણ \(x^{2}-b x-5=0\) નાં બીજ \(\frac{1}{a^{2}}+\frac{1}{\beta^{2}}\) અન \(\frac{\alpha}{\beta}\) હોય, તો \(\frac{b}{k^{2}}=\) .............JEE Mains 2022 Hard
- બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે \(20\) મીનીટ અને \(60\) મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે.JEE Mains 2022 Hard
- 2.9 cm3 કદનો હવાનો પરપોટો 5 m ઉંડા સ્વિમીંગ પુલ (તરવાના હોજ)ના તળિયેથી ઉપર આવે છે. હોજના તળિયે પાણીનું તાપમાન 17 °C છે. જ્યારે પરપોટો સપાટી પર પહોંચે જ્યાંનું તાપમાન 27°C છે, પરપોટાનું કદ _____________ cm3 થશે.
(g = 10 m/s2, પાણીની ઘનતા = 103 kg/m3, અને 1 વાતાવરણ દબાણ = 105 Pa)JEE Mains 2026 Hard - વિધેય \(f\) એ ગણ \(A=\left\{x \in N: x^{2}-10 x+9 \leq 0\right\}\) થી ગણ \(B=\left\{n^{2}: n \in N\right\}\) કે જેથી દરેક \(x \in A\) માટે \(f(x) \leq(x-3)^{2}+1\) તેવા વિધેય \(f\) ની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard