ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?

  1. A \(\frac{4}{3}\)
  2. B \(\frac{3}{2}\)
  3. C \(\frac{5}{3}\)
  4. D \(\frac{8}{5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{5}{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(E_{1}=k l_{1} \ldots .\) (i) \(E_{1}+E_{2}=k l_{2} \ldots\) (ii) \(\frac{E_{1}}{E_{1}+E_{2}}=\frac{l_{1}}{l_{2}}=\frac{250}{400}=\frac{5}{8}\) \(8 E_{1}=5 E_{1}+5 E_{2}\) \(3 E_{1}=5 E_{2}\) \(\frac{E_{1}}{E_{2}}=\frac{5}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app