JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(X-Z\) સમતલમાં ઉગમબિંદુ પર એક એક લંબચોરસ (\(5\,cm\times 2\,cm\)) \(100\,\) આંટાવાળા ગુચળામાથી \(3\,A\) પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.\(X\) અક્ષની દિશામાં \(1\,T\) ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે.જો ગૂચળાંને \(Z\) અક્ષ સાથે \(45^o\)ના ખૂણે વાળવામાં આવે તો તેના પર કેટલા ......\(Nm\) ટોર્ક લાગે?
- A \(0.42\)
- B \(0.27\)
- C \(0.55\)
- D \(0.38\)
Answer & Solution
Correct Answer
(B) \(0.27\)
Step-by-step Solution
Detailed explanation
\(|\overrightarrow{\mathrm{t}}|=|\overrightarrow{\mathrm{M}} \times \overrightarrow{\mathrm{B}}|\) \(\tau=\mathrm{NI} \times \mathrm{A} \times \mathrm{B} \times \sin 45^{\circ}\) \(\tau=0.27\, \mathrm{Nm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.JEE Mains 2019 Medium
- \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર \(A\) માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર \(B\) એ \(A\) ની પાછળ મૂકવામાં આવે છે. \(B \) ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા \(\frac{I}{2}\) જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે છે.\(B\) થી આગળ તીવ્રતા \(\frac{I}{8}\) જેટલી મળે છે. \(A\) અને \(C\) ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________\(^o\) થશે.JEE Mains 2018 Medium
- જેમાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે તેવા એક સુવાહક તારને \(N\) આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે ત્યાર બાદ તેને \(n\) આંટા ધરાવતાં વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(100\, m\) ઊંચાઈએ થી \(1\,kg\) દળ ધરાવતા પદાર્થને એક \(3\, kg\) દળ ધરાવતા આધાર (platform) , કે જે \(k=1.25 \times 10^6\,N/m\) જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન \(x\) જેટલું માલુમ પડે છે. \(g=10\, ms^{-2}\) લઇ \(x\) નું મૂલ્ય કેટલા ............ \(\mathrm{cm}\) થશે?JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
JEE Mains 2020 Hard - એક સમાંતર પ્લેટ કેપેસિટર બે ડાઇઇલેક્ટ્રિકથી સમાન રીતે (અડધું) ભરેલું છે, જેના ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(\varepsilon_1\) અને \(\varepsilon_2\) છે, જે આકૃતિઓમાં દર્શાવ્યા મુજબ છે. પ્લેટો વચ્ચેનું અંતર d છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. જો પ્રથમ ગોઠવણી અને બીજી ગોઠવણીમાં કેપેસિટન્સ અનુક્રમે \(C_1\) અને \(C_2\) હોય, તો \(\frac{C_1}{C_2}\) શું છે?

JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.JEE Mains 2022 Hard
- પરવલય \( y^{2}=16x \) ની નાભિક જીવાના એક છેડાના યામ (16, 16) છે. જો બિંદુ \( P(\alpha,\beta) \) આ નાભિક જીવાને 5 : 2 ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજન કરે, તો \( \alpha+\beta \) નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે?JEE Mains 2026 Medium
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Easy - રેખા \(x-y=1\) અને વક્ર \(x^{2}=2 y\) વચ્ચેનું લઘુત્તમ અંતર ..... છે.JEE Mains 2021 Hard
- બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે.JEE Mains 2026 Medium
- જો સમતલ \(2x -y + 2z + 3 = 0\) નું સમતલો \(4x -2y + 4z + \lambda = 0\) અને \(2x -y + 2z + \mu = 0\) થી અંતર અનુક્રમે \(\frac {1}{3}\) અને \(\frac {2}{3}\) હોય તો \(\lambda + \mu \) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard