JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.

- A \(2\)
- B \(1\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(I _{1}= I _{3}=\frac{ MR ^{2}}{4}\) \(I _{2}=\frac{ MR ^{2}}{4}+ MR ^{2}=\frac{5}{4} MR ^{2}= I _{4}\) So \(I = I _{1}+ I _{2}+ I _{3}+ I _{4}\) \(=\frac{ MR ^{2}}{2}+\frac{5}{2} MR ^{2}\) \(=3 MR ^{2}, \text { Putting } R =\frac{ a }{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે?JEE Mains 2015 Medium
- આપેલ પરિપથમાં રહેલ \(5\, \mu F\) કેપેસીટર પરનો વિજભાર \(........\mu C\) હશે.
JEE Mains 2020 Hard - \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Hard
- \(10 \,\Omega, 20 \,mH\) ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા \(20 \,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(100 \,\mu s\) પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ \(e.m.f.\) ............ \(V\) થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ આકૃતિમાં \(V_{BB}\) ઉદગમ \(0\) થી \(5.0 \,V\) સુધી બદલાય છે, ,\(V_{CC} = 5\,V,\) \(\beta _{dc} = 200,\,\) અને \(\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega \) અને \(V_{BE}=1.0\, V\) છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો વક્રો \(y=4-\frac{x^2}{4}\) અને \(y=\frac{x-4}{2}\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha\) બરાબર હોય, તો \(6 \alpha\) = ___JEE Mains 2025 Medium
- \(M\) દળનો એક કણ \(R\) જેટલી નિશ્ચિત ત્રિજ્યા ના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે \(t\) સમયે કેન્દ્રગામી બળ \(n^2Rt^2\) દ્વારા આપી શકાય જ્યાં \(n\) એ અચળાંક છે.તો કણ પર લાગતાં બળ દ્વારા તેના પર અપાયેલ પાવર કેટલો હશે?JEE Mains 2016 Medium
- એક મણકો \(P\) ઘર્ષણ રહિત અર્ધવર્તુળાકાર દોરી \((A C B)\) પર સરકી રહ્યો છે અને તે \(t =0\) સમયે બિંદુ \(S\) પર છે અને આ ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક \(v\) છે. \(P\) જેટલા જ દળનો બીજો મણકો \(Q\) \(t =0\) સમયે બિંદુ \(A\) માંથી સમક્ષિતિજ દોરી \(A B\) પર \(v\) ઝડપથી ફેંકવામાં આવે છે. બંને કિસ્સાઓમાં મણકાઓ અને સંબંધિત દોરીઓ વચ્ચેના ઘર્ષણને અવગણી શકાય છે. ધારો કે મણકા \(P\) અને \(Q\) ને બિંદુ \(B\) સુધી પહોંચવા માટે લાગતો સંબંધિત સમય અનુક્રમે \(t_p\) અને \(t_Q\) છે, તો \(t_p\) અને \(t_Q\) વચ્ચેનો સંબંધ છે:
JEE Mains 2026 Hard - રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y+2}{5}=\frac{z+3}{3}\) અન \(\frac{x-1}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{2}\) વચ્યેનું ન્યૂનતમ અંતર \(...........\) છે.JEE Mains 2023 Medium
- જો વિધેય \(f\,:\,R - \,\{ 1, - 1\} \to A\) ; \(f\,(x)\, = \frac{{{x^2}}}{{1 - {x^2}}}\) એ વ્યાપ્ત વિધેય હોય તો \(A\) મેળવો .JEE Mains 2019 Hard
- રેખા \(3x + y = \lambda \,\left( {\lambda \ne 0} \right)\) પર ઉગમબિંદુથી બનાવેલ લંબ \(P\) છે. જો રેખા \(x-\) અક્ષને બિંદુ \(A\) અને \(y-\) અક્ષને બિંદુ \(B\) આગળ છેદે છે તો \(BP : PA\) ની કિમત મેળવો.JEE Mains 2018 Hard