ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં \(2\, cm\) ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર \(0.74 \,m^3\) પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ \(m\) ની નજીકની છે.

  1. A \(6.0\)
  2. B \(4.8\)
  3. C \(9.6\)
  4. D \(2.9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4.8\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{{dv}}{{dt}} = Av \Rightarrow \frac{{dv}}{{dt}} = A\sqrt {2gh} \) \( \Rightarrow \frac{{0.74}}{{60}} = \left( {3.14} \right){\left( {\frac{2}{{100}}} \right)^2}\sqrt {2\left( {9.8} \right)h} \) \( \Rightarrow h = 4.92\,m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app