JEE Mains · Physics · STD 12 - 12. atoms
નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?
- A બ્રેકેટ શ્રેણી
- B પાશ્વન શ્રેણી
- C લયમન શ્રેણી
- D બામર શ્રેણી
Answer & Solution
Correct Answer
(D) બામર શ્રેણી
Step-by-step Solution
Detailed explanation
Conceptual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 5 L લંબાઈનો એક સળિયો એક બાજુની લંબાઈ 2 L રાખીને કાટખૂણે વાળવામાં આવે છે.

તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન: (ધારો કે \(\mathrm{L}=10 \mathrm{~cm}\))JEE Mains 2025 Medium - જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી \(32\,km\) ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો \(........\%\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) )JEE Mains 2022 Medium
- અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.JEE Mains 2023 Medium
-

બે બ્લોક A અને B, જેના દળ અનુક્રમે \(m_1=10 \mathrm{~kg}\) અને \(m_2=5 \mathrm{~kg}\) છે, તેઓ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. બ્લોક A, સ્થિર રાખેલા બ્લોક B તરફ અચળ ઝડપ \(v=3 \mathrm{~m} / \mathrm{s}\) થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સ્પ્રિંગ અચળાંક \(\mathrm{k}=3000 \mathrm{~N} / \mathrm{m}\) ધરાવતી એક સ્પ્રિંગ બ્લોક B સાથે જોડેલી છે. અથડામણ પછી, ધારો કે બ્લોક A અને B, સ્પ્રિંગ સાથે સતત સંકોચન અવસ્થામાં, એકસાથે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં થતું સંકોચન _______ છે. (સ્પ્રિંગના દળને અવગણો)JEE Mains 2025 Medium - એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.JEE Mains 2018 Medium
- એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ \(12\,kV\) પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને \(120\,V\) પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર \(60\,kW\) છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) \(...........\,m \Omega\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 Easy
- \((1919)^{1919}\) ના છેલ્લા બે અંકોનો ગુણાકાર ___________ છે.JEE Mains 2025 Easy
- અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1\) પરનાં બિંદુ \((8,3 \sqrt{3})\) આગળનો અભિલંબ એ બિંદુ \(\dots\dots\) માંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- \(p-n\) જંકશનમાં પોટેન્શીયલ બેરીયર \(0.6\,V\) છે. \(6 \times 10^{-6}\,m\) જાડાઈ ધરાવતા ડીપ્લેશન વિસ્તારમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા \(..........\times 10^5 N / C\) હશે.JEE Mains 2022 Easy
- \(300\,cm\) લંબાઈના પોટેન્શીયોમીટર તારને \(780\,\Omega\) અવરોધ અને \(4V\)ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં \(20\,mV\) નું \(emf\) ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. \((null\,point)\) માટેની લંબાઈ \(60\,cm\) મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. \(.........\Omega\) થશે.
JEE Mains 2022 Hard