JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.2 mm છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર વધારીને 0.4 mm કરવામાં આવે, તો ફ્રિન્જ પહોળાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો છે?
- A \(0 \%\)
- B \(100 \%\)
- C \(50 \%\)
- D \(25 \%\)
Answer & Solution
Correct Answer
(C) \(50 \%\)
Step-by-step Solution
Detailed explanation
\(\beta=\frac{\mathrm{D} \lambda}{\mathrm{~d}} \propto \frac{1}{\mathrm{~d}}\) જો d ને બમણું કરવામાં આવે તો \(\beta\) અડધું થાય આથી \(50 \%\) નો ઘટાડો થાય.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)JEE Mains 2026 Medium - એક વીજ પરિપથમાં \(20\, C\) વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે \(15\, V\) વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........\(J\) છે.JEE Mains 2021 Easy
- એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?JEE Mains 2014 Medium
- પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ \(g\) છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.JEE Mains 2024 Hard
- બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે. \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે?JEE Mains 2021 Medium
- તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1+x^2\right) \frac{d y}{d x}+y=e^{\tan ^{-1} x}, y(1)=0\) નો ઉકેલ છે. તો \(y(0)=\) .........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ સાથે \(50 \,\mu {F}\) નું કેપેસીટર જોડેલું છે, તો કેપેસીટરની ઉપરની પ્લેટ પરનો વિજભાર કેટલા \(\mu {C}\) હશે?
JEE Mains 2021 Medium - એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ \(y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)\) વડે રજુ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) એ મીટરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Hard
- \(0.1\,mm\) લધુત્તમ માપ શક્તિવાળા વર્નિયર કેલીપરના પ્રયોગમાં જ્યારે બે પાંખિયા એકબીજા સાથે જોડાય છે, ત્યારે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી તરફ અને વર્નિયરનો \(6\) મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. જ્યારે ગોળીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો \(3.2\,cm\) અને \(3.3\,cm\) અંકનની વચ્ચે અને વર્નિયરનો \(4\)મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. ગોળીય પદાર્થનો વ્યાસ ........\(cm\) માપવામાં આવે છે.JEE Mains 2023 Medium
- એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે.JEE Mains 2014 Medium
- ધારો કે \(\vec{a}=2 \hat{i}-7 \hat{j}+5 \hat{k}, \vec{b}=\hat{i}+\hat{k}\) અને \(\vec{c}=\hat{i}+2 \hat{j}-3 \hat{k}\) ત્રણ સદિશો આપપેલ છે.જો \(\vec{r}\) એવો સદિશ હોય કે જેથી \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ c } \times \overrightarrow{ a }\) અને \(\overrightarrow{ r } \cdot \overrightarrow{ b }=0\),તો \(|\overrightarrow{ r }|=........\)JEE Mains 2023 Medium