ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવ્યા છે. કથન \(A\) : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી. કારણ \(R\) : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ નથી.
  2. B \(A\) એ ખોટું પણ \(R\) સાચું છે.
  3. C \(A\) એ સાચું પણ \(R\) ખોટું છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ નથી.

Step-by-step Solution

Detailed explanation

\(A\) and \(R\) are true but \(R\) is not the correct explanation of \(A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app