ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : \(M\) દળ ધરાવતો તેમજ \('u'\) ઝડપથી ગતિ કરતો પદાર્થ \('P'\) પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને \(‘m'\) દળ ધરાવતાં \(‘Q\) પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો \(m<< M\) હોય તો પદાર્થ \(‘Q'\) ની સંઘાત પછી મહત્તમ ઝડપ \(‘2u’\) હોય છે. કારણ \(R\) : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો

  1. A \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
  2. B  બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ  \(A\) નું સાચું સ્પષ્ટીકરણ \(R\) નથી.
  3. C બંને \(A\) અને \(R\) સાચાં છે તેમજ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ \(R\) છે.
  4. D \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચાં છે તેમજ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ \(R\) છે.

Step-by-step Solution

Detailed explanation

For \(e =1\) and second body at rest \(V_{2}=\frac{2 m_{1} u_{1}}{m_{1}+m_{2}}=\frac{2 u(M)}{M+m} \simeq 2 u\) Since \(M > > m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app