JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
લંબાઈ \(L\) ધરાવતો એક નિયમિત પાતળા સળિયા \(AB\) ની રેખીય દળ ઘનતા \(\mu \left( x \right) = a + \frac{{bx}}{L}\) છે. જ્યાં \(x\) એ \(A\) પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર \(A\) થી \(\left( {\frac{7}{12}} \right)L\) અંતરે હોય તો \(a\) અને \(b\) વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?
- A \(a\, = 2b\)
- B \(2a\, = b\)
- C \(a\, = b\)
- D \(3a \,= 2b\)
Answer & Solution
Correct Answer
(B) \(2a\, = b\)
Step-by-step Solution
Detailed explanation
Centre of mass of the rod is given by:…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4000\) પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને \(2300\,V\) ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે \(230\,V\) આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી \(5\,A\) નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા \(90\%\) હોય તો તેનો આઉટપુટ પ્રવાહ \(A\) માં કેટલો હશે?JEE Mains 2019 Medium
- \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
JEE Mains 2014 Medium - આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
JEE Mains 2026 Medium - એક પ્રત્યાવર્તી પ્રવાહ \(\mathrm{I}=\mathrm{I}_{\mathrm{A}} \sin \omega \mathrm{t}+\mathrm{I}_{\mathrm{B}} \cos \omega \mathrm{t}\) વડે અપાય છે. r.m.s. પ્રવાહ ______ હશે.JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
અભિકથન-(A) : જો યંગનો દ્વિ-સ્લિટ પ્રયોગ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં કરવામાં આવે, તો ક્રમિક ફ્રિન્જ (સલાહકારો) એકબીજાની નજીક આવે છે.
કારણ-(R) : પ્રકાશની ઝડપ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં ઘટે છે, જ્યારે તેની આવૃત્તિ બદલાતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 Medium
- 500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો.JEE Mains 2025 Easy
- જો \(f ( x )=\int \frac{\sqrt{ x }}{(1+ x )^{2}} d x ( x \geq 0) .\) હોય તો \(f (3)- f (1)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
JEE Mains 2021 Hard - નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{3+\alpha \sin x+\beta \cos x+\log _e(1-x)}{3 \tan ^2 x}=\frac{1}{3}\), હોય તો \(2 \alpha-\beta\) = ...........JEE Mains 2024 Hard