ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

\(a\) ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી \(\rho\) ઘનતાનું પ્રવાહી \(v\) જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. \(50\%\) પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, \(25\%\) વેગમાન ગુમાવે છે, અને \(25\%\) તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે.

  1. A \(\frac{1}{4}\,\rho {v^2}\)
  2. B \(\frac{3}{4}\,\rho {v^2}\)
  3. C \(\frac{1}{2}\,\rho {v^2}\)
  4. D \(\rho {v^2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{3}{4}\,\rho {v^2}\)

Step-by-step Solution

Detailed explanation

\(F = \frac{1}{4} \times \rho A{v^2} + \frac{1}{4}2\rho a{v^2}\) \( \Rightarrow \frac{F}{A} = \frac{3}{4}\rho A{v^2} = \rho \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app